SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ testostesh testestostestostestesboostoskestestostesksestestostestes obtesteskestestestostestestoskobestats.stosteskseskskesteste desododedest testostestosteste(322] (પછીની કડીઓ નથી. હવે બીજી પ્રતોની કડીઓ લઈએ. ). યાદવકુળના અલંકાર હીરે, મેઘ સમ ગંભીર, મદનને રોકનાર વીર (નેમિ પ્રભુ) ! તું અમારો સ્વામી શ્યામ અને ધીર છે, હાથી જેવો સબલ, પ્રકૃતિથી સિંહ સમાન, અને સૂય જેવી કાંતિવાળા શરીરવાળો છે. ૯૦ જેણે આંતરિક શત્રુને સહેલાઈથી જીત્યા છે, વિષમ મોહમદને રણુમાં હર્યા છે, એવા નેમીશ્વરને આ સંવાદ છે. તે યદુકુલમાં મણિરૂપ રાજીમતી રાણી તું તે અમારી માં અને એક મહાન દ્ધાની ગૃહિણી, જગમાં પ્રસિદ્ધ છે અને મોક્ષરૂપ મહેલમાં તારું નિશ્ચલ સ્થાન છે. ૯૧ રચનારના નામમાં જે કય જોડાક્ષર છે, તેમાં બે અક્ષર મળ્યા છે, તે પ્રમાણે નેમિનાથ અને રામતી બંને ત્યાં મોક્ષમાં મળ્યા છે અને “સુંદર પરમ બ્રહ્મ સાથે ભળ્યા છે અને ત્યાં દુઃખ રહિત વિલાસ કરે છે. આ ને.મેજિનનું ચરિત સારા છંદમાં રસથી અને આનંદથી સુણો ભણે અને સાંભળે છે તેનું હંમેશા મંગલ થાય છે. આ કડીમાં “ક” અને “સુંદર' એ બેથી કવિ પિતાનું નામ “માણિક્યસુંદર' એક રીતે બતાવી આપે છે. (શ્રી વિજયવલ્લભસૂરિ સ્મૃતિ ગ્રંથ) यस्मान्नोद्विजते भूतं जातु, किंचित् कथंचन । अभयं सर्वभूतेभ्यः स प्राप्नोति सदा मुने ॥ જેનાથી કોઈ પણ જીવે કઈ પ્રકારના સહેજ પણ ઉગને પ્રાપ્ત નથી થતું, તે સદા ય સર્વ જીવોથી અભયને પ્રાપ્ત કરે છે. अहिंसा सर्वभूतानामेतत् कृत्यतमं मतम् । एतत् पदमनुद्धिग्नं वसिष्ठं धर्मलक्षणम् ॥ બધાં પ્રાણીઓ માટે અહિંસા જ સર્વોત્તમ કર્તવ્ય છે, એમ જ્ઞાનીઓએ માન્યું છે. આ પદ ઉદ્દેગરહિત, વરિષ્ઠ અને ધર્મનું લક્ષણ છે. शरण्यः सर्वभूतानां विश्वास्य सर्वजन्तुषु । अनुद्वेगकरो लोके न च युद्विजते सदा ॥ અહિંસક સર્વ ને શરણભૂત હોય છે. તે બધાને વિશ્વાસપાત્ર હોય છે. તે જગતમાં પ્રાણીઓમાં ઉગ પેદા નથી કરતો અને ન તો તે કદી કોઈનાથી ઉદિગ્ન થાય છે. એ આર્ય કયાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ છેએક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy