SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ o testostadaslastasastadestastastostastastest stoso desse da se dodado de desca casa de dochtacada dosada stastaste soda sadaseste de casa este sadecedade તે નેમિપ્રભુ તક્ષણ પિતાને ઘેર પહોંચ્યા. ૭૩ લેકાંતિક દેવો સૂર્ય જેવી કાંતિથી તેની ભ્રાંતિ કરાવતા આવીને પ્રભુને નવાં કાવ્યથી સ્તુતિ કરી વિનવે છે. ૭૪ પ્રભુસ્તુતિ. ૭૫-૭૬ શિવને ગૌરીએ નયનભંગ કરી નાટારંભમાં નચાવ્ય, મુકુંદ-કૃષ્ણને ગોપીઓએ વૃંદાવનમાં નચાવ્ય એમ અનંગ-કામદેવે લાજને પી. સાવિત્રીએ બ્રહ્માને અકળાવ્યા, હિણીએ ચંદ્રને થક, એમ સ્ત્રીના આધારથી મદને દેવ, મનુષ્ય, ઇંદ્રને જીત્યા છે; પણ ૭૭ તું નેમિને મદ ન ઢાંકી શકે, નારી લેભાવી ન શકી. દેવે બેલ્યા: દેવ પ્રભુ! હવે ધમ પ્રકટાવ કે ભળે તરે અને ભવરૂપી વનમાં ન ફરે. ૭૮ પ્રભુ! તું લીલામાં વિલાસ કરે છે કે, જેની કીર્તિએ જીત્યા છે. ખરે શંકર તું છે. અને સિદ્ધિરૂપી સ્ત્રીને વરનાર છે. ૭૮ આમ સ્તવન કરાતા આ દેવ ધમ્મભારથી યુક્ત થઈ સાંવત્સરિક દાન મત્સરરહિત થઈને કરે છે. ૭૦-૮૦ હવે જિનવર નવમા રસ એટલે શાંત રસમાં લીન થઈ રેવત (ગિરિનાર) ઉપર સંજમ આદરે છે–દીક્ષા લે છે અને અદીનપણે વિહાર કરે છે. પંચાવન દિવસે સ્વામીને કેવલજ્ઞાન થાય છે એટલે દેવ, અસુરો મળીને સમવસરણ રચે છે. ૮૧ નેમિસ્તુતિ. ૮૨ સમવસરણમાં ત્રણ ગઢ દે રચે છે, તે રવિચંદ્ર જેવા કાંતિના ભંડાર છે. ત્યાં જિનેશ્વરે ચાર પ્રકારને ધમ (દાન, શીલ, તપ, ભાવનારૂપી) પ્રકા, આથી કૃષ્ણને આનંદ થયો. પીયુ પાસે રામતી પણ મનમાં આનંદિત થઈ ને સંજમભાર ગ્રહણ કર્યો–દીક્ષા લીધી અને નેમિને છેડી રાજેમતી પહેલી મોક્ષે સીધાવી. પછી નેમિનાથ મોક્ષે ગયા. ૮૫-૮૭ આમ રામતી અને યદુકુલશણગાર નેમિનાથ જે કારણે અવતર્યા તે સિદ્ધ કર્યું ને ત્રિભુવનમાં તેમને (કીતિને) વિસ્તાર થયે. તે સ્ત્રી-પુરુષને ધન્ય છે કે, જે ગિરિનાર પર્વત પર ચડીને ગજેન્દ્ર કુંડમાં પાણુથી જિનને (જિનમૂર્તિને) હુવડાવે છે અને મનના આનંદથી નવનવી આંગી ચીને પૂજે છે. ગુણનું સ્તવન કરે છે ને સ્તુતિ કરે છે કે, “તું અકલ, મલ રહિત સર્વજ્ઞ છે, તને નમનારને ધન્ય છે ! તું પાવન અને સ્વાભાવિક સનાતન છે, તારે જય હે. ૮૭ નેમિસ્તુતિ. કવિને ઉપસંહાર. ૮૮ સરસ્વતીની કૃપાથી અંતરના ભાવ અને નાદથી આ ચરિત્ર રચ્યું છે, તે લક્ષ્મીના વિલાસની લીલાનું કમળરૂપ છે. તેલે સાંભળતાં મેહ જાય છે અને કળિકાળના મેલને નાશ કરે છે. માણિયસુંદરસૂરિ એ રચનારનું નામ છે. તે સુંદર ગુણના ભંડાર નેમનાથના ચરણકમલને ઉપાસક ભ્રમર છે. વરી શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy