________________
destestastaststasestastaseste
d
sbestosteste stedestaca stesstoboestoch sb dostosodabobsodeseststasestestostestados uostustestostobsesstasted
ક૩િર૭]
આવી રૈવત એટલે ગિરિનાર પર્વત પર કીડાવિહાર. ૩૨-૩૫ ત્યાંની લીલી હરિયાળી થયેલી ભૂમિ, પુષ્પ, લતા, વૃક્ષે વગેરેનો બહાર. ૩૬-૩૮ નેમિ અને કૃષ્ણ બંનેનું ગિરિનાર જવું. બંનેનું તુલનાત્મક વર્ણન. સાથે કૃષ્ણની સ્ત્રીઓ છે. ૩૯ બને રમે છે, –કીડા કરે છે. ૪૦-૪૧ નેમિ શમ–સમતા ધરી નિર્વિકારી રહે છે. ૪૨-૪૫ એક કહે છે: “પરણે! ભેજાઈ (શ્રી કૃષ્ણની સ્ત્રી) દીયરને પરણાવવાનું માનવા સમજાવે છે. કૃષ્ણ છેવટે કહે છેઃ “અવસરે થઈ રહેશે. ૪૦ સ્ત્રીઓ માની લે છે કે નેમિ સમજી ગયા અને ઉત્સાહ થઈ રહ્યો. ૪૭ શ્રી કૃષ્ણ દ્વારકા પહોંચી રાજીમતી કન્યાની માગણી કરી. ૪૮-૪૯ પતિ નેમિ મળશે, તેથી કન્યા આનંદિત થઈ. ૫૦ નેમિને અલંકાર સમજાવ્યા. તે હાથી પર ચડ. પ૧ અલંકારનું વર્ણન. પર છત્ર, ચામર, લુણ ઉતારણ, ધવલમંગલ ગીત ગાવાં. પ૩ દેને રાજા નિશાન ઠેકતે આવે છે, વાસુકી રાજા આવે છે, ગ્રહાદિ આવે છે. પ૪ ભવિષ્યને તીર્થંકર પરણવા જાય છે. ઘડા, હાથી સાથે છે. પપ તુંબરૂ સ્વર અલાપે છે, નારદ ગીત ગાય છે. પ૬ આ ઉત્સવ માટે નગરસ્ત્રીઓ રામતીને ધન્યવાદ આપે છે. પ૭ રાજમતી વરને નિહાળે છે. ૫૮ શ્રીકૃષ્ણ મેખરે છે ને નેમિ તરણે આવે છે. ૫૯ એક બાજુ આમ આનંદ છે, ત્યાં પશુવાડામાં હરણાદિ રોતાં હોય છે, તેનું કારણ નેમિ પૂછે છે. ૬૦ લગ્નના ગેરવના ભેજન માટે પશુઓને મારવા રાખ્યા છે, તેથી તે કકળાટ કરે છે, એમ સાંભળી સંસાર પ્રત્યે તિરસ્કાર આવે છે. ૬૨-૬૩ વૈરાગ્ય ઉપજ્ય. મેહજાળથી માનવાદિ સર્વે સપડાઈ સંસારમાં ભમે છે, વિષયમાં અંધ બને છે, મનુષ્યભવ હારે છે, અંતર્દષ્ટિથી વિચારતા નથી. ૬૪ સંસારને ધિક્કારે છે, એમ કહી પશુબંધન ટાળી પોતાના ગજેન્દ્ર-હાથીને તરત પાછા ફેરવી નેમિકુમાર વળે છે, ૬૫ આમ થયું ત્યાં રાજીમતી આકુળ થઈ ધરણી પર ઢળી પડી. ૬૬ સખીઓ ચંદનજળ સીંચી કેળના પાનથી પવન નાખે છે. ચેતના આવે છે તે જાણે છે કે, યાદવરાજ નેમિ તે પાછો વળી ગયે. ૬૭–૭૧ રાજીમતી વિવિધ વિલાપ કરે છે. કંકણ ફેડે છે ને છાતી પરનો હાર ફેંકી દે છે. “મારા જીવન ! દોડો, દેડે ! મોર ! તમે વાસ ન કરે. જતા રહો, બપીયા ! પીયુ પીયુ ન બોલે, કારણ કે પીયુ તે મેઘ પાસે ચાલ્યો ગયો, અદશ્ય થયો છે! વીજળીરૂપી નિઃશ્વાસ નીકળે છે. આંસુથી સરેવર ભરાઈ ગયાં. હવે હંસા (જીવ)! ઊડી જા. પિયુ સિદ્ધિરૂપી સ્ત્રીમાં રાચે છે અને પોતાની વાચા પાળતું નથી. તું પિયુ તો ત્રિભુવનનો સ્વામી છે. તને કેણ બુદ્ધિ–સલાહ આપે તેમ છે? આઠ પૂર્વ ભવ નેહ રાખી હવે શા માટે છેહ આપે છે? આમ રાજીમતી કહે છે. શરીરે સંતાપ ધરે છે ને વિલાપ કરે છે ને માછલી થોડા જળમાં તરફડે તેમ તરફડે છે. ૭૨ ત્યાં
પતિ શ્રી આર્ય કરયાણાગોમસ્મૃતિગ્રંથ કઈE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org