________________
સંચમ કબ હી મિલે... જૈન બાલદીક્ષા એ શાસ્ત્ર અને ઇતિહાસ સંમત દિવ્યભાગ
- “ગુણશિશુ” સર્વજીવહિતકારી જિનશાસન :
જગતમાં ઊંચામાં ઊંચું દર્શન એટલે જૈન દર્શન ! કેવળ માનવ જ નહિ, એનાથી પણ નીચેના સ્તરના તમામ જી સાથે મૈત્રીકરુણા ભાવ રાખવા એલાન કરતું જૈન દર્શન એ સમગ્ર વિશ્વનું અનુપમ દશન છે, અને સર્વ જીવનું પરમ હિત કરનાર, પરમ પવિત્ર એ ધમ એ જૈન ધર્મ છે અથવા શ્રી જિનેંદ્ર પરમાત્માનું શાસન છે. આત્માની મુક્તિ કેમ ?
કમવશ બનેલા જીવો આ સંસારમાં અનાદિ કાળથી અનેકવિધ જન્મ, મરણ, રોગ અને શક આદિના ઘેર દુઃખ ભોગવી રહ્યાં છે. આ કર્મબંધનમાંથી યા આ કાતિલ દુઃખોથી આત્માની મુક્તિ કેમ થાય ? આ પ્રશ્નને સંપૂર્ણ રીતે સચેટ ઉત્તર પણ જૈન દર્શન આપે છે :
પદગલિક ક્ષણિક પદાર્થો ઉપરનો રાગ આદિ દોષોથી સંસારી આત્માઓનું જે શુદ્ધ આત્મ સ્વરૂપ કલુષિત બન્યું છે, તે એ જ રાગાદિ દેના ત્યાગથી અને બીજા તેને પિષક ક્ષમાદિ ગુણોથી નિમળ બને.” આ છે જૈન દર્શનની પાયાની વાત. જે શ્રદ્ધાપૂર્વક સમજવામાં આવે, તે શ્રી જૈન દર્શનની ભાગવતી દીક્ષાની અપ્રતિમ અને ઉચ્ચ ભૂમિકાને કોઈ પણ મનુષ્ય વિરોધ કરી શકે એમ નથી. દુની પરંપરાને અંત એટલે જૈન દીક્ષા :
આ સંસાર અનાદિ કાળથી છે, તેમ આ જીવ પણ અનાદિ છે જ. દારૂડિયાની જેમ મોહના કેફમાં આ જીવ પિતાનું શુદ્ધ અને મુક્ત સ્વરૂપ સમજી શક નથી. માનવભવ મળવા છતાં રાગાદિ ભાવને લીધે અભિભૂત થઈ જીવ ક્ષણિક એવા ભેગોમાં જ સ્વજીવનની ઇતિક્તવ્યતા સમજે છે. માનવભવ સિવાય તિર્યંચાદિ નિઓમાં વિવેકપૂર્વક રાગાદિત્યાગની સાધના જીવ માટે અશક્ય છે. અરે ? અનેક વખત માનવભવ મેળવવા છતાં આ સાધના અને સમજ આ જીવને આવી નથી. આ સમજ આવે
પછી આ ગ્રી આર્ય કદવાસોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org