________________
ડિo bedstve.
.નંstasssss.besides ste
e
s ..
दाने देवमणि तोत्तमजनश्रणिकृपासारणिः
विश्वानंदसुधाधुणिर्भवमिदे श्रोपार्श्वचिंतामणिः ॥ ३ ॥ પુણ્યની દુકાન સમાન, અંધકાર માટે સૂર્ય સમાન, કામરૂપી હાથીના કુંભસ્થળ માટે અંકુશ સમાન, મોક્ષમાં જવા માટે નિસરણ સમાન, સુરેદ્રપદ માટે અરાવત હસ્તિની – હાથિયું સમાન, તિ માટે પ્રભાની નીક સરખા, દાન દેવામાં ચિંતામણિ સમાન, નમેલા એવા ઉત્તમ મનુષ્યોની શ્રેણીને માટે કૃપાની નીકિ સમાન, વિશ્વને આનંદ આપવામાં ચંદ્ર સમાન, એવા શ્રી પાર્થ ચિંતામણિ પ્રભુ ભવિકોના ભવના ભેદન કરનારા છે. (૩).
श्री चिंतामणिपाश्व विश्वजनतासंजीवनं त्वं मया, દૃષ્ટતાત તતઃ શ્રિયઃ સમવનાશત્રમાક્રિાઃ | मुक्तिः क्रीडति हस्तयाब हुविध सिद्धं मनोवांछितं,
दुर्दैवं, दुरित च दुर्दिनभयं कष्टं प्रणष्टं मम ॥ ४ ॥ વિશ્વના લોકોને સંજીવન આપનાર શ્રી ચિંતામણિ પ્રભુને મેં નીરખ્યા. હે પ્રભુ! તેથી મને શકેંદ્રની અને ચક્રિની સંપત્તિઓ પ્રાપ્ત થયેલ છે. મુક્તિ તો મારા બને હાથમાં રમી રહી છે. બહુ પ્રકારનું મારું મનવાંછિત સિદ્ધ થયું છે અને દુર્દેવ, પાપ, દુનિનો ભય અને મારું (સકળ) કણ નાશ પામ્યું છે. (૪)
यस्य प्रौटतमप्रतापतपनः प्रोदामधामा जगत, जघालः कलिकालकेलिदलनो मोहांधविध्वंशकः । नित्योद्योतपरं समस्तकमलाकेलीगृह राजते,
स श्री पार्थ जिनो जने हितकरो चितामणिः पातु मां ॥ ५ ॥ - જેમનો પ્રતાપરૂપી સૂર્ય ખૂબ પ્રઢ છે, જેમની ઉગ્ર જ્યોતિ જગતમાં વ્યાપ્ત છે, જે કળિકાળની ક્રીડાના દળન કરવાવાળા છે, મોહના અંધકારના નાશ કરવાવાળા છે, જે હંમેશાં પ્રકાશ કરનાર છે અને જેમના ઘેર સમસ્ત સંપત્તિઓ કીડા કરી રહી છે. વળી જે એ લોકોને હિતકારી છે એવા શ્રી ચિંતામણિ પાર્થ પ્રભુ મને રક્ષણના કરનારા થાઓ. (૫)
विश्वव्यापितमो हिनस्ति तरणिवालोऽपिकल्यां रो, दारिवाणि गजावलि हरिशिशुः काष्ठानी बढे कणः ।
TDS આ ગ્રી આર્ય કલયાણ ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org