________________
saav
swabhaveshbha* [૩૯]
पीयूषस्य लवोऽपिरोगनिवह यद्धत्तथा ते विभो, मूर्तिः स्फूर्तिमती सती त्रिजगति कष्टानि हर्तुं क्षमा ॥ ६ ॥
પ્રાતઃકાલના બાલસૂય પણ વિશ્વમાં વ્યાપેલા અંધકારના નાશ કરે છે, કલ્પવૃક્ષન અકુરા દારિદ્રયને નાશ કરે છે, સિંહનુ બચ્ચું પણ હસ્તિઓની શ્રેણીના નાશ કરે છે, અગ્નિનાં કણીએ લાકડાંનો નાશ કરે છે, અમૃતનું ટીપુ પણ રાગના સમૂહનો નાશ કરે છે તેની પેઠે, હે પ્રભુ ! તારી દેષ્ટિમાન મૂર્તિ ત્રણે જગતમાં કોને હરવાનેશક્તિમાન છે. (૬) ह्रीं कारसाराश्रित', त्रैलोक्यवश्यावहं ।
श्रीचितामणिमत्रम कृतियुतं શ્રીમત नमिउपासकलितं द्वेधाभूतविषापह विषहर श्रेयः प्रभावास्पद ं,
सोल्लासं वसुधांकित जिनफुलिंगानंदनं देहिनाम् ॥ ७ ॥
કારથી યુક્ત; હૂંકારરૂપ જે સાર તેથી યુક્ત, શ્રી.કારથી યુક્ત અરિહંતને નમીને શ્રી પાર્શ્વથી યુક્ત, શૈલેાકચને વશ કરનારુ, દ્રવ્ય અને ભાવ અને પ્રકારના વિષના નાશ કરનારું, સના વિષને હરનારુ', કલ્યાણુ અને પ્રભાવનુ' સ્થાન, પૃથ્વીમાં પ્રસિદ્ધ શ્રી જિન કુલિ'ગ નામનુ પ્રાણીઓને આનદને આપનારું એવું (૭)
कारवर नमोक्षरपरं ध्यायति ये योगिनो, हृत्पद्मे विनिवेश्य पार्श्वमधिपं चिंतामणीसंज्ञकः । भाले वामभुजे च नाभिकरयोर्भूयो भुजे दक्षिणे, पश्चादष्टदलेषु ते शिवपदं द्वित्रैर्भ वैर्यात्यहो ॥ ८ ॥
ઉત્તમ હી...કાર અને શ્રીકાર, જેની પછી નમે અક્ષર છે, એવા શ્રી ચિંતામણિ સજ્ઞાવાળા શ્રી પાર્શ્વનાથને હૃદયપદ્મમાં સ્થાપીને ભાલમાં ડાખી ભુજામાં, નાભિમાં અને અન્ને હાથમાં, જમણી ભુજામાં અને છેલ્લે અષ્ટદળ કમળમાં જે યાગીજના ઉલ્લાસપૂર્વક ધ્યાન કરે છે, તેએ! એ ત્રણ ભવમાં જ સિદ્ધિપદને પામે છે. (૮)
Jain Education International
नो रोगा नैव शोका न कलहकलना नारिमा प्रचारः नैवांध्यं नासमाधिर्न च दुरदुरिते दुष्टदारिद्रता नो । नो शाकिन्यो महा नो न हरिक रिंगणव्यालवेतालजालाः, जायंते पार्श्व चिन्तामणिनतिवशतः प्राणिनां भक्तिमाजाम् ॥१०॥
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org