SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीचिंतामणिपार्श्वनाथजिनस्तोत्रं - प. पू. श्री कल्याणसागरसृरि [शार्दूलविक्रीडित छद] किं कर्पूरमयं, सुधारसमयं, किं चंद्ररोचिमय, Tદ ાવથ', મહામળિય, વાઢિમયે | विश्वानंदमय, महोदयमय, शोभामय, चिन्मय, शुक्लध्यानमय वपुर्जिनपते याद्भवालंबन ॥ १ ॥ શું આ કપૂરમય છે ? અમૃત રસમય છે? કે શું ચંદ્રનાં કિરણમય છે! કે શું લાવણ્ય (સુંદરતા) મય છે, કે મહામણિમય છે કે કરુણાનું કીડા સ્થાને છે કે, અખિલ આનંદમય છે કે, મહા ઉદયમય છે કે, શોભામય છે કે જ્ઞાનમય છે કે શુકલ ધ્યાનમય છે? એવું શ્રી ચિંતામણિ પાશ્ચનાથ પ્રભુનું વધુ ઃ (દેહ) ભવ્યજનોને ભવરામુદ્રમાં આલંબનરૂપ થાઓ, (૧) पातालं कलयन् धरां धवलयन्नाकाशमापूरयन् , दिक्चक्रं क्रमयन् सुरासुरनरश्रेणिं च विस्मापयम् । ब्रह्मांड सुषुवन् जलानि जलधेः फेनच्छलाल्लोलयन्, श्री चिंतामणिपार्श्व संभवयोहंसश्चिर राजते ॥ २ ॥ પાતાળમાં પ્રવેશતો, પૃથ્વીને ઉજજવળ કરતો, આકાશને ભરી દેતે, દિશાઓમાં વ્યાપ, સુર, અસુર અને માનવની શ્રેણીને વિરમય પમાડ, બ્રહ્માંડનું રક્ષણ કરતે, સમુદ્રના મોજાંના જળને ફીણના છળથી ઉછાળતે, એવો શ્રી ચિંતામણિ પાર્થ પ્રભુનો યશરૂપી હંસ દીર્ઘ કાળ પયત શમે છે. (૨) पुण्यानां विपणिस्तमोदिनमणिः कामेभकुभसृणिः, मोक्षे निःसरणिः सुरेन्द्रकरिणिज्योतिः प्रभासारणि । ૧. . આ. શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત..જેટલે ભાવ ભરપુર અને મધુર સ્તોત્રી અનુવાદ સહિત એક પુસ્તક જામનગર અંચલગચ્છ જૈન સંઘે સં......માં પ્રકાશિત કરેલે છે. મ શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ ગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy