________________
Ameeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
- [૩૬]
સાધુ ગુણ સતવસસું, એ ભૂષણ ભૂતકાય ભવિ; નવ કેટી વિશુદ્ધ ધરે, પચ્ચખાણ મહા મુનિરાય ભવિ. અડવીશ લદ્ધિ ઉપદિશે, પ્રગટી કેતી એક તાસ ભવિ; અડવિહ પરભાવક પણું, સૂરીસર સુવિલાસ ભવિ. ૨૯ પાપ સૂત્ર ઓગણત્રીસ જે, નિજ ભાવનાથી વરને દૂર ભવિ; સાત ભેદે શુદ્ધિ રહે, લહે આતમતત્વ અંકુર ભવિ. ત્રીશ મહા મેહકર્મનાં બંધ થાનકનો પરિહાર ભવિ; ખટ અંતર અરિ વર્ગને, નવિ રાખે ચિત મેઝાર ભવિ. એકત્રીશ ગુણ શ્રી સિદ્ધના, ઉપદેશે જે ગુરુરાજ ભવિ; પાંચે જ્ઞાન પરૂપતાં, સાથે તેમ આતમ કાજ ભવિ. બત્રીશ ભેદ જે જીવન, રક્ષા કરે તેની જેહ ભવિ; ચઉવિહ ઉપસર્ગને સહે, તેત્રીશમી છત્રીશી એહ ભવિ. બત્રીશ દોષ વિરહિત છે, દિવાદ પણ સુગુણ ગરિષ્ટ ભવિ વિકથા ચાર કરે નહિ, પ્રગટી જસ આત્મ દષ્ટિ ભવિ. તેત્રીશ આસાતના તજે, ભટ્ટારક યુગ પ્રધાન ભવિ; વર્યાચાર વિવિધ પ્રતે, નવિ ગેપ જે મતિમાન ભવિ. ગણી સંપતિ અડ ચઉગુણ, તેમાં નિતે ઉપયોગ ભવિ; જ્ઞાનાદિક ચઉ વિનયમાં, કીધે આતમ સંગ ભવિ. એવી છત્રીસ છત્રીસીએ, જે બિરાજે સૂરિરાય ભવિ; આપ તરે, પર તારવે, જ્ઞાનસાગર વંદે પાય ભવિ. નભ ત્રય નભય (૨૦૩૦) સાલમાં, બાહુપુરે રહી ચઉમાસ; ગુણસાયરસૂરિ ગુણ ગાવતાં, કીર્તિ લિખે ગુણ તાસ ભવિ. ૩૮ કારતિક સુદિ એકમ દિને, શુક્રવાર છે ખાસ ભવિ; કલાપ્રભસાયર સાથે રહી, લિખિ સઝાય એ ખાસ ભવિ. ૩૯ ૧ ભુજપુર (કચ્છ)
CD આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ
:
-
Sr.
Tી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org