SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ bow to open seeds to poisode froffesideshowedesfooooooooooooooooo૫ | શ્રાવક પડિમા ઈગ્યારસ, તેર ક્રિયા, વ્રત બાર ભવિ ઉપદેશ ગુરુરાજ, આચારજ જગહિતકાર ભવિ. ૧૪ જાણે ઉપગ બાર તે, ચઉદશ ઉપગરણના ધાર ભવિ: દશવિહ પાયચ્છિતથી, કરે પાપ તણા પરિવાર ભવિ. દ્વાદશ વિધ તપને તપે, વળી ભિખુડિમા બાર ભાવ; નેવે દ્વાદશ ભાવના, જાઉં તે મુનિની બલિહાર ભવિ. પડી રૂપાદિક ચઉદશ ગુણ, ભૂષણે ભુષીત દેહ ભવિ, લહે ચૌદશ ગુણ થાનક, અડ સુહમ કહે ગુરુ જેહ ભવિ. ૧૭ પન્નર જગ તે ઓળખે, લખે આતમ આપ અજગ ભવિ; પડિ હરે સંજ્ઞા પન્નરને, શયગારવ છકક વિગ ભવિ. સેળ દેષ ઉતપાદના ટાળે, ઉમિનાં સોળ ભવિ; ચાર અભિગ્રહ નિત ધરે, કરે આપમાં આપ કલોલ ભવિ. સોળસ વચન વિધિ વહે, સત્તર વિધ સંજમ યુક્ત ભવિ; ન કરે ત્રિવિધ વિરાધના, વીસમી છત્રીશી યુક્ત ભવિ. પા૫ સ્થાનક અષ્ટાદશ, ટાળે જે આતમથી દૂર ભવિ; અષ્ટાદશ દુષ્ટ જીવને, ન દીએ દીક્ષા સૂરિ ભવિ. શીલાંગ સહસ અઢારને, ધારક તારક, મુનિરાજ ભાવ; અષ્ટાદશ વિધ શીલની, લીલાએ સાધે કાજ ભવિ. ઓગણીસ દુષણને તજે, કાઉસગના જે સૂરદ ભવિ, સત્તર ચરણને ઉપદિસે, આચારજ ગુણ મણિવંદ ભવિ. વીસ સમાધિ થાનક કહે, તજે ગ્રાસતણા પણ દેષ ભવિ; એક મિથ્યાત તજે વળી, દશ એષણના જે દેષ ભવિ. એકવીસ છેલા છાંડીઆ, ગ્રહ્યા પનર શિક્ષાને ઠાણ; એ પચવીશમી છત્રીશી, આચારજ ગુણમણિ ખાણ ભવિ. બાવીસ પરિસહને સહે, રહે અધ્યાત્મ પદ લીન ભવિ; ચદ અત્યંતર ગાંઠીને, છાંડે જાણીને મલીન ભવિ. ૨૬ પણ વિધ વેદિકા દેશને, તજે આર્ભકાદિક ખટ દોષ ભવિ, પણ વીસ પડિલેહણ કરે, આચારજ સુગુણ સંતોષ ભવિ. ૨૭ શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિગ્રાંથી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy