________________
toy7news sex desses. As she soc.ed.
h
donestheth
અથ છત્રી છત્રીસીસ
[ધરે આવોજી આ મેરીઓ. એ દેશી ચઉદેસણ કથા કુશળતા, ચઉભાવના ધર્મમાં રત
ભવિ વંદો સાધુશિરોમણી. એ ટેક. ધ્યાન ભેદ સેલસ લહે, ચઉ સારણ આસત. ભવિ વંદો સાધુ. ૧ પણ વ્રત સમકિત સંજમ, આચાર ને પણ વ્યવહાર ભવિ. સમિતિ સઝાયને આદરે, એક વિધ સંવેગ વિચાર ભવિ. ઇન્દ્રિય વિષય પ્રમાદને, આશ્રવનિદ્રા પણ ધાર ભવિ; અશુભ ભાવના વજેતા, ષટકાયના રાખણહાર ભવિ. વચનના દૂષણ ષટ તજે, વેશ્યાવશ્ય દ્રવ્યતર્ક ભવિ; ષટ ભાષા જાણે વળી. ચોથી છત્રીસી ચિત્ત તક ભવિ. સત ભયે વર્જિત સદા, પિંડ પાણેસણુ સગ જાણ ભવિ; સાત સુખે સુખીયા ગુરુ, ટાન્યા મદના અડઠાણ ભવિ. નાણદંસણ ચારિત્ર તણા, ટાળે અડઅડ અતિચાર ભવિ; ભણે અડ આદિ ગુણા, ધરે ચિત્તમાં બુદ્ધિ ચાર ભવિ. અષ્ટકમ મળને તજે, ધારે અષ્ટાંગ સુજોગ ભવિ; અડ સિદ્ધિ અડ દીઠી જીત, જાણે ચારે અનુગ ભવિ. નવવિહ બંભત્તિ ધરા, કરતા નવ કલ્પી વિહાર ભવિ; નવ નિહાણ પરિહરે, ભણે નવ તત્ત્વ વિચાર. ભવિ. ૮ દશ સંકલેશ અસંવરા, તજી જેણે દશ અસઝાય ભવિ. હાસ્યાદિક પટને તજે, નવમી છત્રીસી થાય ભવિ. ગ્રહ દશ સમાચારીને, દશ રાખે સમાધિના ઠાણ ભવિ ત્યાગી સોળ કષાય તો, દશમી છત્રીશી ડાણ ભવિ. ૧૦ પડી સેવણ દશ પરિહરે, ટાળે દશ શેધીના દોષ ભવિ; સોળ સમાધિને આદરે, વિનયાદિક ધર્મની પિષ ભવિ. ૧૧ વિનય વૈયાવચ્ચ દશ દશ, દશ વિહેં યતિધર્મ કહંત ભવિ. ષટ અકલ્પને વરજીયા, દ્વાદશમી છત્રીસી સંત ભવિ. ૧૨ દ્વાદશ અંગ ઉપાંગના, અધ્યયન ભણાવે જેહ ભવિ; દશ રૂચિ દુવિહ શિક્ષા ગ્રહે, તેરમી છત્રીશી એહ ભવિ. ૧૩
કઈ ક શ્રી આર્ય કથાઇ મિસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org