________________
[૬ofessessed Casses of satisfied as of gst sists of sadded for foodsst.
se
» નમ : કવિ-ચક્રવર્તી શ્રી જ્યશેખરસૂરિજી ફાગ
વિમલાચલસિરિમંડાણુએ, સ્વામીય આદિ જિદ તેહ પ્રણમિયગુરુ ગાઈસ્યું એ હિયઈ ધરી આણંદ. એહ રૂપ ભાગિહિ આગલા એ જયશેખર સૂરે, નામ મંત્ર તિહ સમરતા એ પાતગ જાઈ રે. સારસ્વત પૂરૂ હિય એ છહ કરઈ કાલેલ; પ્રતક્ષી દેવી ભારતીએ સીહ માડઈ રોલે. આગમ લક્ષણ છંદ, સવે જાણઈ અલંકાર; મૂલ ગ્રંથ છ છેદગ્રંથ, કર્મગ્રંથ વિચાર, નીકઈ ૨ઉઢિયા ઈમ ભઈ એ પ્રભકાઈ નચિંત; ઉત્તર દિસિઈ કોસિલા એ ઇતિ કરું કવિત્તો.
ભાસ પ્રણવબીજ જિમ આ૫ એ, ભરત સંભવ તણ મૂલે; તીહ પસાઇ સુહ ગુરિહિં, કાવિ કી અતિમૂલો. અહે સરસ કોમલ જીભડી એ, સરસઈ કિય વાસે; તઉ ક્ષણિક્ષણ નવનવઈ દિ, તહિ કવિત્ત અભ્યાસો. ઉપદેશચિંતામણિ કિઉં એ, બાર સહસ પ્રમાણ; છા જઈ આગમ ઉપમા એ, ઝણહણયા જાણ જાણું ત્રિભુવનદીપક અંતરંગ પ્રાકૃત સંસ્કૃત; અઉઠ સહસ પ્રમાણ ચિંતઉ ધમિલચરિત્ત. ક વજન ગવડ ભાંજવા એ, કેશરી જિમ સાહ અમૃતવાણી વખાણ કરઈ, ભવાયા મન મોહઇ. (પ્રા....)સાદ સંતમિસિઈ મનિ ભેદવા એ,
પહંત રતિપતિ રાઉ; વણરાજી વિહસીવે એ દક્ષિણ વાઈ વાઉં. વિહસીય ચંપક કમલ કુંદમચકુંદ સહકાર (૨), જાઈ જડી બઉલ બઉલ, સિરિ સેવંત્રિ ઉદારો;
૬
૭
૮
1 TET ,
Tv.: , .
LT
ગ્રાહી થાર્યકાવ્યોગમાલિગ્રંથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org