________________
હesses.............bsss.
best.. .speeses.ssessess esbef૯૭). અહે ધસમસતઉ મયણ ઉઠિઉ એ, કરિ કુસુમ બાણ, સધર સબલ જે ત્રિહ ભૂયણે, તીહ ખંડીય માણ. ૯ સુભટ રૂપિ રિણિ આદરિ એ, રમણી રમઝમકતી, કુંઠ નવસર હાર હિયઈ ચાલે ચમકતી. કાન ઝલક ઈ ઝાલિ, ભલિ સિરિ (મુ)મકુટ શૃંગાર,
અલિકુલ કુનલ વેણિદંડ, ચૂડા ભૂજિ અલંકાર. કણય કંકણ કરિ ખલકતા એ, અંગુલિ રયણમદ; પાએ નેઉર રણઝણઈ કડિતલિ મેહલ સ. ૧૧ અહે વંકુડલી કિરિ ભમવડી એ, સીગિણિ ઠણકાર, નાયણ બાણાવલિ રૂંધતી એ, સુર કિંમર સાર; સીમંતઈ સીંદર ઘણઉ, નયણિ કાજલ રેહ, કામીજણમણ મરડા એ, ઊનઈઉં મહ. ૧૨ પિહિરિ સીંદૂરઉ કંચુઉ એ, કસમસતી ફાલી, ઉઢણિ નવરંગ ચૂનડી એ, રંગિ નાચઈ બાલી; ઇણિ પરિઈ શંગાર કરઈ, અમ દેવિઈ મદ ધરતી, ચંચલ ચઉપદ સુર નહિં, તઉ મન ભંતી. ૧૩ અસિ જિમ વીડઉ કરિ ધરઈએ, સખિમુખિ અહર તંબોલ, હંસલડી જિમ ગતિ કરઈ એ, મૃગનયણી મન રોલ. ૧૪ ગેલિ ગહીતિ ગેરડી એ, બલઈ મનિ હસંતી, તાં અગજિત સધર વીર જે, અહિ નવિ ભીડતી. તીહ વયણ નિસુણેવિ ભણઈ રતિ મારા નાહ, એહ સરસિં મન ખઉલિય, મયણ મઈ કરિ મ અનાહ. ૧૫ શીલસંનાહ અંગિ અહિ એ, બ્રહ્માભુધ ચાલઈ, સંજમ મુહવઈ ગય તુરિયા, સીલંગપાલ એ નવિ ભજઈ,
હાવિ ભાવિ નવિ શક્તિઈ લિજઈ. ધીર ન મન્નઈ આણુ તઝમહીયા કાંઈ ખીજ ઈ. ૧૬
હવઈ ગાજઈ એક વીર જયશેખરસૂરિ. બિરદાવલી જેહ વોલત્તઉ એ, એ સનઉ સૂર સુરિ. ૧૭
ચી શ્રી આર્ય કલયાણર્ગોતમ સ્મૃતિગ્રંથ
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org