________________
sessedeeds -- a defeded seed. ed sessed do e
scessed of fessofsastrદ
]
જીપિસિહં ગણનાયક, પાય કરીય વસંત, સહુ જાણિહિં ગુરિ હક્કીય તકીય મયણ મયંત. ૧૩
મુણિવર કમલ દિણિંદ, અમ્લ ગુરુ અહિણવ ચંદ, શ્રત સવિ અગગઈ એ સમરસિ મન રમઈએ; આગમ તણઈ વિચારિ, લિઈ ભવિયણ ભવપારિ, દજણ ગંજણા એ, કવિકુલરંજણા એ. ગણપદિ પઈઠા જામ, શ્રી સંઘ હરિગ્યું કામ, બુદ્ધિ હિં બંધુરુ એ, ગ૭ ધુરંધરુ એ; જે ગુરુગુણ ગાયંતિ, તે શિવ સુહ પાયંતિ, ગાયમ ગણહ એ, તિમ અહિ સુહ ગુરુ એ.
૧૪
૧ ૫
ફાગ
જહ સુધાકર સાકર, આકર વચન વિલાસ, શ્રી અંચલગણમંડણ, ખંડણ દુજણ આસ, સજજણ જણ–મણુ રંજ, જિણશાસણઉ જોય, પાવહ તિમિરનિવારણ, તારણ ભવિયણ લોય. જા મહિયલિ યણાયર, જાં ગયણું ગણિ ભાણું, જાં જગિ અઠ-કુલાચલ, મેરુ ન ઇંડઈ ઠાણું; તાં શ્રી સંઘ હરખચૂં, અંચલગચછનરિંદ, શ્રી જયકીરતિ સુહ ગુરુ, અમ્લ મનિ કરઉ આણંદ. ૧૭
| | કૃતિ |ી વંધનાર-તુતિ | श्री अचलगच्छेश पू. आ देव श्रीगुणसागर सूरीश्वर-शिष्य मुनि कलाप्रभसागरेण वीर स. २४९९ विक्रम सं. २०२९. प्रवर्तमाने जेट बद ७ दिने मंगवाणा ग्राम लिखित संशोधित च. दिनांक २२:६: ७३ ।
શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ કઈ
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org