________________
નનનnthssessessifabfoodiesleffed as
a | ૨૭૩]
બે ગુજરાતી કૃતિઓ: (૧) વીસ વિહરમાન જિન સ્તવન કિવા વીસી: આ કૃતિને પ્રારંભ નિમ્નલિખિત પતિ દ્વારા કરાય છે.
શ્રી સીમંધર સાંભલઉ એક મેરી અરદાસ. (૨) અગડદત્ત રાસ : આની નોંધ જૈન ગૂજરાતી કવિઓ (ભા. ૩, ખંડ ૧, પૃ. ૪૬૭)માં છે. ત્યાં કહ્યું છે કે, આ રાસ વિ. સં. ૧૬૪૯ થી ૧૭૧૮ ના ગાળામાં રચાયો છે.
[ આ બને ગુજરાતી કૃતિઓ અંગે મેં જેને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, રેખાંકનમાં ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક અત્યારે (ઈ.સ. ૧૯૭૬ માં) છપાય છે. એ “મુક્તિ-કમલ-જૈન-મહમલામાં પ્રસિદ્ધ થશે. ]
આ ઉપરથી જોઈ શકાશે કે, સાહિત્યના જે લાક્ષણિક, લલિત અને દાર્શનિક એમ ત્રણ પ્રકારો સૂચવાય છે, તે પૈકી પ્રથમ બે પ્રકાર પૂરતી અત્ર શ્રતોપાસના છે. લાક્ષણિક સાહિત્ય અંગેની એક જ કૃતિ છે. ( વિવરણ જે પણ હોય તો બે કૃતિઓ લલિત ગણાય.) જ્યારે બાકીની બધી કૃતિઓ લલિત સાહિત્યને લગતી છે. એમાંની કોઈ કોઈ કૃતિમાં આનુષંગિક સ્વરૂપે દાર્શનિક આધ્યાત્મિક વિચારણા આવે છે.
यथा नागपदेऽन्यानि पदानि पदगापिनाम् । सवाण्येवाविधीयन्ते पदजातानि कौउजरे ॥ एवं समिहिंसायां धमार्थमविधीयते । सोऽमृतो नित्य वसति यो न हिंसा प्रपद्यते ।।
જેમ મહાનાગ–હાથીનાં પદચિન્ડમાં પગે ચાલનારાં અન્ય સર્વ પ્રિાણુઓનાં પદચિહ્ન સમાઈ જાય છે, તેવી જ રીતે સર્વ ધર્મ અને
અર્થને એકમાં (અહિંસામાં) સમાવેશ થઈ જાય છે. જે પુરુષ હિંસા નથી કરતે, તે નિત્ય અમૃત થઈને પ્રાણીનિવાસ કરે છે, જન્મમૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે.
अभयं सर्वभूतेभ्यो दत्वा यश्चरिते पुनः ।
म तस्य सर्वभूतेभ्यो भयमुत्पद्यते क्वचित् ॥ જે મુનિ સર્વ ભૂતોને અભય આપી વિચરે છે, એને કઈ પણ પ્રાણથી કયાંય પણ ભય ઉત્પન્ન થતો નથી.
નામ શ્રી આર્ય કરયાણા ગૌતમ ઋતિથી 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org