________________
[২২]
কৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুকৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুৰুষৰুকৰুকৰ
(૮) સત્યપુરી, મઢાવીર સંવત ઃ આમાં સત્યપુર, સારના તીર્થનાયક મહાવીર પ્રભુની સ્તવના ૨૨ પઘોમાં છે.
(૯) સમવનન સ્તવનઃ આ સુરતના ગોપીપુરામાં અંચલગચ્છના આચાર્યે સ્થાપિલ સંભવનાથ જિનાલયના મુખ્ય નાયક સંભવનાથની સ્તુતિ છે. તેમાં ૧૨ પદ્ય છે.
(૧૦) સુવિધિનાથ વિન–સંઘન : આમાં સિતેતર પુરના સ્વામી સુવિધિનાથ પ્રભુની સ્તવના ૬ પદ્યોમાં કરાઈ છે. | (૧૧) માળિયસ્વામી તવન આ ૧૮ પદ્યની રચના હેદરાબાદના આકોટ ગામની પાસે આવેલા કુલપાકના ઋષભદેવ સ્વામીની સ્તુતિ રૂપ છે. ત્યાંની પ્રતિમા લીલા માણેકની બનેલી છે, તેથી એ માળી સવામી ની પ્રતિમા તરીકે ઓળખાય છે.
બે નામાવત્તિઓ : (૧) પાર્શ્વનાથ સદનામ અથવા પ્રાર્થનામાવતિ : આ રચનાનું પરિમાણ ૧૫૦ કેનું છે. તેમાં પાર્શ્વનાથનાં ૧૦૦૦ નામોનો નિર્દેશ છે. જેમાં તેમ જ ઈતર હિંદુઓમાં પણ સહસ્ત્રનામો અનેક દેવનાં મળે છે. કવિએ આ રચના વિ. સં. ૧૬૯૬ માં ખેરવાના સ્થાલગોત્રીય શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગોડીજીના સંઘમાં કરી છે. આ હિસાબે આ કૃતિ ૧૬૯૬ જેટલી પ્રાચીન છે. આ નામે જિનભગવાનનાં લક્ષણો પણ દર્શાવે છે.
(૨) પાર્શ્વનાથ ગોત્તરશત નામ આની નોંધ નિરોરા (વિ. ૧, પૃ. ૨૪૪)માં છે. એમાં પાર્શ્વનાથનાં ૧૦૦૮ નામે છે. બને નામાવલિઓ પૈકી એકે પ્રકાશિત નથી, એટલું જ નહિ, પણ આ બે ભિન્નભિન્ન કૃતિઓ છે કે કેમ તે જાણવા માટે બન્નેનાં પ્રારંભિક અવતરણે પણ રજૂ થયેલાં જણાતાં નથી. ચરિત્રો : (૧) રાશિનાથ–ચરિત્ર
(૨) સુરક્રિય વરિત્રર: આ રચનાને અન્ય મુનિ શ્રી કનકકુશલ ગણિની રચના સુરપ્રિયમુનિકથાનકની રચના સાથે સરખાવી શકાય. જન ગ્રંથાવલિમાં સુરપ્રિય કથાને ઉલેખ છે.
આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં સંસ્કૃત કૃતિઓ વિશે માહિતી આપી છે. એટલે હવે ગુજરાતી કૃતિઓ વિશે થોડુંક કહીશ.
૧-૨. આ બન્નેની પદાવલી (પૃ. ૩૫૧)માં નોંધ છે. એ બને કૃતિઓ સોમચંદ ધારસીએ પ્રસિદ્ધ કરી છે. તેમ છતાં બેમાંથી એકેની નૈ “જિનરત્નકશ' (વિ. ૧)માં જણાતી નથી.
શ્રી
શ્રી આર્ય થાણાગોnuસ્મૃતિરોધક
• ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org