________________
.bbb ਤ ਤ ਤ ਉਤ ਬੰਟ ਨੂੰ ਵਾਰ ਖਡ ਲੈ ਉਤਰ ਈ ਏਡ $2 bets ਵਡ ਵਡਾ : ਵਾਰ ਵੱਡ ਵਾਈ ਉਡਰਿ ਹਿਰ ਦੌਰ ਨੂੰ 45 sਰ ((ਚ ਉਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ ਰ [9] ગમે તેમ છે પણ અંતમાં ઉલ્લેખ છે કે, તીર્થક્કર નામપુરેપૂછ્યું અર્થાત નાગપુરના રાજા વડે પૂજવામાં આવેલા તીર્થકર.
સ્તોત્રો [૧] ચિંતામણિ પાર્શ્વનાથ દતાત્ર : આ સ્તોત્રમાં ૧૧ પદ્યો છે. અંતમાં આ નિમ્નલિખિત પંક્તિ આવે છે: તિ નિતિgā: gā-pregયક્ષઃ |
[૨] વિત્રત્રો : “અંચલગચ્છ દિગ્દર્શન'ના લેખક શ્રી પાર્શ્વ કે આની પ્રતિ તૈયાર કરનાર લહિયાએ કે અન્ય કોઈ વ્યક્તિએ આ નામ ચેર્યું હશે. ચિત્રસ્તોત્રોમાં ઉપર્યુક્ત ચિંતામણિ પાર્શ્વનાથ જિન સ્તોત્ર આવી જાય છે, કેમ કે, ચિત્રસ્તોત્રોમાં કેટલાં તેત્રો છે, તેમ જ પ્રત્યેકમાં કેટકેટલાં પડ્યો છે, એ ત્રણે પ્રશ્નો અત્યારે તે નિરુત્તર રહેવા દઉં છું. આ કૃતિમાં શબ્દાલંકારના એક પ્રકાર રૂપ “ચિત્ર અલંકારથી સહિત વિવિધ સ્તોત્રે હશે. એ પ્રત્યેકના બંધનું નામ જાણવામાં નથી. એમાંનાં તમામ સ્તોત્રોની અનેક સચિત્ર પ્રતા હોવા છતાં અદ્યાપિ એકે મળી આવી નથી, કાંતિસાગરજીના ભંડારમાં પણ હવે તો નથી, તો એ શેચનીય પરિસ્થિતિને અંત આણવા માટે તેંત્રની સારી રીતે સચવાયેલી સચિત્ર પ્રત જેઓ પૂરી પાડશે, તેને રૂપિયા અમુકનું ઈનામ અપાશે એમ જાહેર કરાય તો કેમ?
સ્તવન (૧) અન્તરિક્ષ પાર્શ્વનાથ તવન : આ સ્તવનમાં આઠ પડ્યો છે. એ દ્વારા વિદર્ભના સીરપુર નાયકની સ્તવના કરાઈ છે.
(૨) જેવી પાર્શ્વનાથ સ્તવન : આમાં ૧૧ પદ્યો છે.
(૩) શૌરીપુર વનઃ આમાં ૧૭ પડ્યો છે અને એ પણ ગોડીજીના તીર્થ નાયકની સ્તવના રૂપ છે.
(૪) રાતા પાર્શ્વનાથ તવરઃ આ નવ પદ્યની કૃતિ છે. તે વડોદરાના દાદા પાW. નાથના ગુણકીર્તન રૂપ છે. એમાં દશ પડ્યો છે.
(૫) આ સ્તવનમાં કર્તાએ પિતાનું પાર્શ્વનિનતવન ગમે તે પાર્શ્વજિનના મંદિરમાં બોલી શકાય તેમ છે, એમ જણાવ્યું છે.
(૬) શાંતિનાથ નિન-વન : આ નવાનગરના શાંતિનાથની સ્તવના રૂપ રચના છે. એમાં ૯ પડ્યો છે.
(૭) શાંતિનાથ વિન–તવનઃ આમાં ૧૯ પડ્યો છે. કલ્યાણસાગરસૂરિએ એમાં કર્તા તરીકે પોતાના શુભસાગર નામનો ઉલ્લેખ કર્યો છે.
, , , ,
, , ,
આ ગ્રી આર્ય કયાણપોતHસ્મૃતિગ્રંથ
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org