SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭૦]a chova ca cha | b><b>d socks based obc sb . ન ટ ટ ટ ટ ન સંસ્કૃત કૃતિ આપણુને કલ્યાણસાગરસૂરિજીનાં રચેલાં સાત અષ્ટકા મળે છે. અષ્ટકમાં સામાન્ય રીતે આઠ પો હાય છે, કવચિત નવ પદ્યો હાય છે અને જવલ્લે જ દશ પો હાય છે. ત્રણે પ્રકારનાં અષ્ટકા પૈકી અહી' માત્ર બે પ્રકારો દ્રષ્ટિગેાચર થાય છે. તેનાં નામે! હું' નીચે મુજખ દર્શાવુ છું. પહેલાં હું એ જણાવી દઉ' કે, સાત અષ્ટકામાંનાં પાંચ અષ્ટકા નવ પદ્મોનાં છે અને એ અષ્ટકા ૧૦ પદ્યોમાં રચાયેલાં છે. (૧) ‘ચિકુંડ પાાંટ, : આમાં નવ પદ્યો છે, અને એ કલિકુંડમાંની પુરુષાદાનીય પાર્શ્વનાથની પ્રતિમાના ગુણેાનાં કીર્તન રૂપ છે. એમાં હુ‘કલિકુંડ’ પાર્શ્વનાથને સદા ભજુ' છું, એ ભાવનુ' વિવરણ છે. (૨) નૌરિત્ર પાĪઇદ : આમાં દશ પદ્યો છે. એ દ્વારા મરુદેશના સુપ્રસિદ્ધ તીર્થ - નાયકની સ્તવના કરાઈ છે. કર્તાએ ગેડી પાર્શ્વનાથને અ'ચલગચ્છરૂપ વાદળને માટે મેાર સમાન અને કીતિરૂપી લતાને માટે મેઘ સમાન કહ્યા છે. (૩) મદ્દુર પાæિ૪ : આમાં ખીજાપુર પાસેના મહુડી ગામમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમાને ઉદ્દેશીને દશ પદ્યો રચાયાં છે. (૪) રાવળ પાશ્ચાઇ : અલવર પાસેના રાવણા પાર્શ્વનાથની આ અષ્ટકમાં નવ પદ્યો દ્વારા સ્તુતિ કરાઈ છે. એમ કહેવાય છે કે, પ્રતિવાસુદેવ રાવણે અને એની પત્ની મંદોદરીએ વેળુની પ્રતિમા કરાવી હતી. એ ઉપરથી એ પ્રતિમાને રાવણ પાર્શ્વનાથની પ્રતિમા તરીકે ઓળખાવાય છે. મિત્રવશી અહ્લટ રાવલે (વિ.સ. ૯૨૨ – ૧૦૧૦) અલટપુર વસાવી તેમાં રાવણુ પાર્શ્વનાથની સ્થાપના કરી હતી. આથી મૂળે ‘રાવલા’ શબ્દ હશે અને તે પછી ‘રાવણા' ઉચ્ચારાયું હશે, એવી પણ એક કલ્પના થઈ શકે છે. (પ) વૌરાષ્ટદ : અહી' વીરપ્રભુ એટલે આબુ તીના નાયક અભિપ્રેત છે. એમના ગુણકીન રૂપ આ અષ્ટકમાં નવ પદ્યો છે. (૬) સમયનાથાષ્ટઽ : આ અષ્ટક સુરતમાં ગોપીપુરામાં સભવનાથ જિનાલયમાં જે સભવનાથ તીથ કરની પ્રતિમા છે, તેના ગુણગાનરૂપ હેવાના સંભવ છે; કેમ કે, કલ્યાણસાગરસૂરિએ સુરતમાં ચાતુર્માસ કર્યું છે. આ અષ્ટકમાં નવ પદ્યો છે. (૭) સેરિસ-પાદિ : આમાં નવ પદ્યો છે, અને એ સેરિસાના તીનાયક અંગેનાં છે. મારુ તે એમ માનવુ' છે કે, લાડણ પાર્શ્વનાથ તે જ સેરિસ (સા) પાર્શ્વનાથ છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy