________________
૩ ૪૪
મેળવી. આમ સાહિત્યક્ષેત્ર વિસ્તરતું ગયુ.. આ અન્વયે અનેક વિદ્વાનેાના પ્રત્યક્ષ અને પત્રપરિચય પણ થયેા. તેઓ તરફથી અમૂલ્ય સહકાર પણ મળતો રહ્યો. સ. ૨૦૩૨ માં રાજસ્થાનના અને સં. ૨૦૩૮ માં મહારાષ્ટ્રના (પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં તેઓશ્રી સહ થયેલા) વિહારમાં પણુ ત્યાંના અનેક સ્થળેાના જ્ઞાનભડારા, શિલાલેખા, અને મૂર્તિ લેખા પણ જોવા મળ્યા.
સાહિત્ય સશાધન અને સપાદનની પ્રવૃત્તિ દ્વારા ચિત્તપ્રસન્નતા
જીવન પણ એક કિતાઘર જેવું છે. જેમ પુસ્તકા વાચતાં તેવા તેવા પ્રસંગેાના વાંચન દ્વારા વાચક વિવિધ લાગણીઓને અને ભાવેવાને સ્પર્શે છે, તેમ જીવનના પ્રત્યેક દિવસે પણ સરખા હાતા નથી. સુખ-દુઃખ, હું-ખેદ, આઘાત-પ્રત્યાઘાત આ આવેગોથી જિંદગી પણ વિવિધતા ભરી હોય છે. અનુકૂળ-પ્રતિકૂળ સયાગેામાં અને ભાવામાં પણ જિદંગીને સમતા ભરી બનાવવી એજ જીવન જીવ્યાને સાર છે. સંવર અને નિજ રાના તત્ત્વજ્ઞાન અંતગત સત્પ્રવૃત્તિ અને સ્વાધ્યાયનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. કે જે દ્વારા મેક્ષપથ પર ગતિશીલ અનાય છે. સાત્ત્વિક સાહિત્યની વાંચન, લેખન અને સશેાધનની પ્રવૃત્તિને પણ સ્વાધ્યાયમાં સમાવી શકાય. તેમાંય જિનાજ્ઞા ગભિત અને ભવભીરૂ જૈન આચાર્યાં અને મુનિવરોની કૃતિઓના વાંચન અને પિરશીલન દ્વારા મુમુક્ષુ ભવ્યાત્માએ અપૂર્વ આત્માનંદ અનુભવે છે. હાલ તેા મુદ્રણયંત્રના જમાને છે..પણ એક વખત આપણા પરમ ઉપકારી પૂર્વાચાર્યાં તાડપત્રા અને કાગળા ઉપર અથાગ પરિશ્રમ પૂર્વક પવિત્ર આગમાદિ ગ્રંથાને લિપિબદ્ધ કરી સુંદર શ્રુતભક્તિ કરતા અને કરાવતા. આવા પ્રાચીન સાહિત્યના સપાદન, સંશાધન, સવદ્ધન અને સંરક્ષણ દ્વારા પણ જ્ઞાનવરણીય ક ના ક્ષયાપશમ થાય છે. આ સત્પ્રવૃત્તિ દ્વારા એક યા બીજી રીતે પરમ તારક શ્રી નવપદ ભગવંતની આરાધના પણ થઈ જાય છે.
આવી કેટલીક સુંદર સાહિત્ય પ્રવૃત્તિ દ્વારા મેં પણ અવણુ નીય આત્માનંદ અનુભબ્યા છે. વિષમ સંચાગામાં આ સાહિત્યે પણ મારા જીવનની ચાગ્ય ઘડતર કરી છે. અને ચિત્ત પ્રસન્નતાની ઉપલબ્ધિ થઈ છે.
શુભ નિમિત્તોના ચાગે આપણે ઘણીવાર ધ્યાન, સમાધિ આદિ ઉચ્ચ આધ્યાત્મિક સ્થરતાના ભાવ કરતા હાઈએ છીએ. તે માટે અમુક સમય સુધી ધ્યાન, જાપ વિ. પણ યથા શક્તિ કરતા હાઇએ છીએ. પણ એમાં ધારી સ્થિરતા-સફળતા સાંપડતી નથી. જો જાપ ધ્યાનમાં એકાગ્રતા ન આવે તે તેને બદલે સુંદર આધ્યાત્મિક ભાવ સભર પદો સ્તવના અને પ્રકરણાદિના સ્વાધ્યાય કરવા જોઇએ. આમાં લીનતા આવવી એ પણ એક પ્રકારનું પ્રાથમિક યાન છે. સ્વાધ્યાયથી થાક અનુભવાય ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાયરૂપ લેખન કાય કરવું જોઇએ. આગમ-પ્રકરણ તથા પૂર્વાચાર્યના સાત્ત્વિક સાહિત્યના લેખન, અનુવાદ અને વિવેચનનું લેખન કરતાં શુભભાવામાં એકાગ્રતા રહે છે. “જેને જે એકાન્તે મેાક્ષ લક્ષી પ્રવૃત્તિમાં એકાગ્રતા આવી જાય તેના માટે તેજ ધ્યાન ” એમ અનુભવી મહાત્માઓનુ` કથન છે. આગળ જતાં ધીમે ધીમે જાપ-ધ્યાનમાં સફળતા મળી શકશે.
આ સ્મૃતિગ્રંથના બીજ અને સપાદનના ઇતિહાસ
સં. ૨૦૩૦ માં કચ્છનાગલપુરના ઉપાશ્રયમાં યેાજાયેલ અચલગચ્છાધિરાજ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની જન્મતિથિ (જન્મ સ. ૧૬૩૩) ની ઉજવણીની સભામાં *ડિતશ્રી ઉપેન્દ્રરાય વારાએ સહજ ટકેાર કરેલ કે એ વરસ પછી આ મહાન આચાય શ્રીની ચતુર્થાં જન્મશતાબ્દિ (૪૦૦ મી જન્મતિથિ) આવશે તે વખતે કાંઈક વિશિષ્ટતા પૂર્વક ઉજવણી થવી ઘટે. મને આ ટકાર તરત જ ગમી ગઈ ને હૃદયના એક ખૂણામાં સાચવી રાખી. આ અ'ગે પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ ગુરૂદેવશ્રી સાથે વારંવાર ચર્ચા વિચારણા પણ થતી. અંતે
ののの
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org