________________
22%20%AA%e0%AAAAZ ૪૩
આ ગ્રંથ જેઓની સ્મૃતિ નિમિતે પ્રગટ થાય છે તે ચરિત્રનાયકના જીવનચરિત્રમાંથી $ પણ જાણી શકાય છે. કે તેઓએ શ્રમણ સંસ્કૃતિ અને સુવિહિત સમાચારના સંરક્ષણ અને ૨ સંવર્ધન માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતા.
સાહિત્ય પ્રવૃત્તિના બીજ અને વિકાસ સત્સાહિત્યનું વાચન અને લેખન જીવનને સાત્વિકતાથી ભરી દે છે. વિદ્યાપીઠના મારા . વિદ્યાર્થી જીવન દરમિયાન સહજ રીતે રોપાયેલ સાહિત્ય-વાંચન-લેખનની પ્રવૃત્તિના બીજા ક્રમશઃ 2 આ સ્મૃતિગ્રંથ આદિ રૂપે વૃક્ષ બનીને વિસ્તરશે એવી તે વખતે કલ્પનાય ન હતી. તેમજ છે $ વિદ્યાપીઠના વિદ્યાર્થી જીવન દરમ્યાન પણ જ્ઞાન ભંડાર અને પુસ્તકાલય-સાહિત્યના મંત્રી $ તરીકે જ્ઞાનભક્તિની સુંદર તક મળેલ. પરમકૃપાળુ અનંતપકારી પૂ. પાદ ગચ્છાધિપતિ ૨ ગુરુદેવશ્રીના પાવન હસ્તે પરમ ભાગવતી દીક્ષા સ્વીકાર્યા બાદ પણ તેઓશ્રીની પાવનકારી છે હૈ નિશ્રામાં યથાયોગ્ય રત્નત્રયીની સુંદર આરાધનાને લ્હાવો મળે. ધાર્મિક સંસ્કૃતાદિન છે યથાયોગ્ય સુંદર અભ્યાસ પણ થયા.
સં. ૨૦૨૮ ના વૈશાખ માસમાં પૂ. ગુરુદેવશ્રી સહ સ્વ. શ્રી રામજી રવજી લાલનના 2સ્વર્ગારોહણના મહોત્સવ નિમિત્તે કોડાય (કચ્છ) જવાનું બનેલ. તે વખતે વડીલ બંધુ,
સંઘWવીર પૂ. વવૃધ મુનિરાજશ્રી કીતિસાગરજી મ. સા. પણ ત્યાં પધારેલા. તેઓની સહાયથી ત્યાંના સંઘહસ્તકને હસ્તલિખિત પ્રતેને પ્રાચીન જ્ઞાનભંડાર જેવાની તક મળી. ત્યારબાદ સંયોગાનુસાર પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી સં. ૨૦૨૮ થી ૨૦૩૧ સુધી એમ ચાર વરસ સુધી પૂ. મુનિરાજશ્રી કીતિસાગરજી મ. સા. સહુ બાડા, ભુજપુર, રાયણ અને નવાવાસ મુકામે સુંદર ચાતુમાસો થયા. તદુપરાંત શેષ સમયમાં પણ તેઓશ્રી સાથે રહેવાનું થયું.
આ ચાતુમાસ દરમિયાન દરેક સ્થળે પૂ. વડીલ મુનિરાજશ્રીની નિશ્રામાં વ્યાખ્યાનો, રવિવારીય જાહેર પ્રવચને, યુવાને બાળકની સામાયિક કરવા સાથેની ૧ કલાકની પાઠશાળા વિ. પ્રવૃત્તિઓ ઉપરાંત અભ્યાસ તથા સાત્વિક સાહિત્યનું વાંચન, લેખન અને સંશોધન પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. તેમજ કેડાય ગામના સંધહસ્તકન તથા “સદાગમ સંસ્થાનો” એમ બન્ને સ્થળના હસ્તલિખિત પ્રતાના જ્ઞાનભંડારોની અનેક પ્રતા પણ વધુ સમય સુધી જેવા ? મળી. પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરૂદેવશ્રીની નિશ્રામાં પણ માંડવી, સુથરી, સાંયરા, વિંઝાણું, છે હાલાપુર, ડુમરા, સાંધાણ તથા ભીનમાલના જ્ઞાનભંડારોની પ્રાચીન હસ્તલિખિત પ્રતેને વ્યવસ્થિત કરી સૂચિપત્ર બનાવી તે સ્થળે સુરક્ષિત કરવાની પાવન તક પણ મળેલ.
ભૂજ અચલગચ્છ જૈન ઉપાશ્રય, માંડવી ખરતરગચ્છ જૈન ઉપાશ્રય, માંડવી તપગચ્છ જૈન ઉપાશ્રય, મુંદ્રા અચલગચ્છ જૈન ઉપાશ્રય, નવાવાસ દેરાસર, જામનગર અચલગચ્છ જૈન ઉપાશ્રય, શ્રી મહાવીર વિદ્યાલય (ગોવાલીયા ટેક-મુંબઈ), ભારતીય વિદ્યાભવન (ચપાટી–મુંબઈ) અને સેન્ટ્રલ લાયબ્રેરી (એશિયાટિક–સોસાયટી વી. ટી.) ફેટ–મુંબઈ, અહમદનગર(મહારાષ્ટ્ર)
. ઉપાશ્રય, જાલના . જૈન ઉપાશ્રય, ડે. ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટીટયુટઃ પૂના (મહારાષ્ટ્ર)
આ બધા સ્થળોના પ્રાચીન હસ્તલિખિત સંગ્રહોની પ્રતે જાતે જોવાની તક પણ મળેલ. છે ઉપરાંત ભુજપુર, રાયણ, ગોરેગાંવ, મલાડ અને ઘાટકોપર (પૂર્વ), માં શ્રી ગે. ની.ગુ.
જૈન મેઘ સંસ્કૃતિ ભવન વિ. અચલગચ્છીય સ્થળોના મુદ્રિતગ્રંથોના નૂતન જ્ઞાનભંડારોની
સ્થાપના કરવા સઠ વ્યવસ્થિત કરવાના અવસર પણ પ્રાપ્ત થયેલ. સિવાય રાજસ્થાન પ્રાચ્યવિદ્યા ૐ પ્રતિષ્ઠાન (જોધપુર), એલ. ડી. ઇન્સ્ટીટયુટ (અમદાવાદ), હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર (પાટણ) છે વિ. સ્થળેની જરૂરી પ્રાચીન હસ્તલિખિત પ્રતેના જરૂરી ફેટાઓ અને ઝેરોક્ષ કેપીઓ પણ awaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org