SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫].onmol ogis.blossociologsposes sold leveloper disode dostolid goondslidesholdevlopmes ચાંપશી શાહે કલ્પસૂત્રની ૮૪ હસ્તપ્રતો લખાવી, ૮૪ ગચ્છના ૮૪ ઉપાશ્રયમાં વહેંચીને વંચાવી. (જુઓ. “અંચલગચ્છ દિગ્દર્શન પાનું ૨૬૯) તેઓશ્રીના ઉપદેશથી સંવત ૧૫૧૦ ના ફાગણ સુદી પંચમીને રવિવારે, તિષી અવાએ અમદાવાદમાં લખેલી ક૫સૂત્ર અને કાલક કથાની સુવર્ણાક્ષરી હસ્તપ્રત પૈકી માત્ર કાલક કથાની પ્રત ૧૩ર થી ૧૪૨ સુધીની પ્રતનાં ૧૧ પાનાં પૈકી ૧૩૩ અને ૧૩૫ પાનાં વગરની માત્ર ૯ પાનાની પ્રત છે, જેમાં પાંચ ચિત્રો અસ્તિત્વમાં હતા અને તેની અંદર નીચે પ્રમાણે અિતિહાસિક પ્રશસ્તિ હતી, તે અહીં પ્રસ્તુત કરું છું. ચિત્ર ૧. પત્ર ૧૩૨ ગુણાકરસૂરિને કાલકુમારને ઉપદેશ. ચિત્ર ૨. પત્ર ૧૩૪ કાલિકાચાર્ય અને સાહી રાજા, ચિત્ર ૩. પત્ર ૧૩૬ ગભિવિદ્યાને ઉછેર કરતા આર્ય કાલક, ચિત્ર ૪. પત્ર ૧૩૭ આર્ય કાલક અને શાલિવાહન રાજા, ચિત્ર ૫. પત્ર ૧૩૯ આર્ય કાલક અને બ્રાહ્મણરૂપે ઇંદ્ર અને આર્ય કાલક અને મૂળ રૂપે ઇંદ્ર. ઉપરોક્ત હસ્તપ્રત મેં તા. ૧૨-૩-૧૯૪૬ના મારા પ્રવાસ દરમ્યાન બનારસમાં ગંગા નદીના કિનારા ઉપર આવેલા બંગલામાં શ્રીયુત રામકૃષ્ણદાસજીના સંગ્રહમાં જોઈ હતી. તેના અંત ભાગમાં આવેલી ઐતિહાસિક પ્રશસ્તિ જે મેં ઉતારી લીધી હતી, તે નીચે પ્રમાણે છે : . श्री ओ ओसवंशे बप्पणागोत्रे मीढडीया शाखायां सा. सलपण भार्या सलपणेदव्याः पुत्रौ जगदद्भूत चरित्रौ महातीर्थीद्धारयात्रा सफली कृतवितौ सुरसुरभि क्षीरवलक्षचितौ सा. तेजा सा. नरसिंही सुश्रावका वास्तां । तत्र सा. तेजा सुश्रावकस्य भार्या तेजलदेवी कुक्षिसरसी राजहंसाः प्राप्तः पुण्यप्रशंसाः पंचपुत्राः सदाचार पवित्राः श्रीगुर्जरेश्वर पर्षलुब्ध जगदद्भुत प्रतिष्ठाः । सकल सुश्रावकाचार समाचरण विशिष्टाः श्री अहमद पातसाहदत सन्मानाः परोपकार सावधानाः । सा. डीडा सा. षीमा सा. भूरा सा. काला सा. गांगा नामानों व्यजयतः । सा. डीडासुश्रावकस्य भार्या सुहवदेकुक्षि जन्मा व्यवहारि मंडली मंडन सा. नगराज सुश्रावकोपरमात्राअमरादेव्याः भार्या नलादे नारंग देवी पुत्र सा. खेतसी शाह पंचायणः पुत्रो समाई देल्हाई प्रभृति कुटुंब परिवार सहितो विजयते । सा. काला. सुश्रावकस्य भार्या लाषणदे कुक्षिशुक्तिमुक्ता फलोपमः । सौभाग्य माग्य सम संगमः श्री कुतबुदीन नरेंद्र सन्मान लब्ध महोत्साहः श्री संघधूर्दरणी समुद्ररणादिवराहः सा. पासा. सुश्रावकः प्रेयसी चमकू । पुत्र सा. उदयसी सा. विजयसिंह सा. रूपचंद शाह अमरसिंह । पुत्री हीराई प्रमुख कुंटुंब सहितो विजयते । तथा सा. कालकस्य लघुपत्नी कपूग्देवी कुक्षि श्रृंगार सारबुद्धिबल सफल રાઈ એ આર્ય કથાગોમસ્મૃતિગ્રંથ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy