SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ......... .......lovt.sex.vidola-bles Muls .- sessed love theses. s sl-sesslshlessls •••s (૩) પ્રસ્તુત પુસ્તકમાં મહામંત્ર વિશારદ અંચલગચ્છાધિપતિ પ્રાતઃસ્મરણીય શ્રી મેતુંગરસૂરિએ વહસ્તે લખેલ શ્રી સૂરિ મુખ્યમંત્ર ક૫ (સચિત્ર)” મારા જ લખેલા લેખમાં જે મહાપુરુષને વિસ્તારથી પરિચય આપેલ છે, તે અંચલગશ શ્રી મેરૂતુંગસૂરિના જ ઉપદેશથી સંવત ૧૪૬૩ માં લખાયેલ કલ્પસૂત્ર અને કાલક કથાના અંતિમ પાનાનું ચિત્ર નં. ૧૮ તરીકે એક ચિત્ર અને કાલક કથાનું ચિત્ર નં. ૧૯ તરીકે એક ચિત્ર મારા પ્રસ્તુત કલક કથા સંગ્રહ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. આ ચિત્ર નં. ૧૮ માં આપેલી નાની પુપિકા સાબિત કરે છે કે, ગુજરાતની જૈનાશ્રિત કલાના સંવર્ધન, સંરક્ષણ અને વિકાસમાં અંચલગશ મેરૂતુંગસૂરિજીનો પણ વિશેષ ફાળો હતે. પુષ્પિકા આ પ્રમાણે છે: इतिकालिकाचार्यकथानक समाप्तं ॥ छ । श्री ।। द०॥ श्री विधिपक्षमंडन दुरितखंडन प्रसरदंतरारिरिनिकरनैक शोडीराणां कीत्तिकंदकंदरित्त भवनोदराणा पूज्याराध्य प्रभु श्री महेन्द्रप्रभसूरि पट्ट प्रतिष्ठित श्रीगच्छेश्वर श्रीमेरुतुंगसूरीणामुपदेशेन सर्वस्वज्ञात संसारनाटकेन श्रीसलरवण पुरवास्तव्य श्रीमालज्ञातीय श्रे० अमरसिंहसुत श्रे० सुहगाकेन संवत १६६३ वर्षे श्रीकल्पपुस्तका लिखापित।। पं. महीनंदन गणीनां वांचनार्थ मुपकरिता ॥ छ । तेनाघेलोचनंदतं, तिमिरे दीपकोर्पितः । कांतारेदशितोमार्गः, सिद्धांतोर्थन लिखितः । छ ।। सुश्रावक मुख्येन मं. देवराजेन लिखिताः ।। छ ।। અર્થાત્ શ્રી કાલિકાચાર્ય કથાનકની આ પ્રત વિધિપક્ષ (અંચલગચ્છ)ના મુગટ સમાન, પૂજ્ય શ્રી મહેંદ્રપ્રભસૂરિજીના પટ્ટધર ગચ્છાધિપતિ શ્રી મેરૂતુંગસૂરિના ઉપદેશથી સંસારરૂપી નાટકની અસારતા જાણી સલખણપુરના રહેવાસી શ્રીમાલ જ્ઞાતિના શ્રેષ્ઠી અમરસિંહના પુત્ર સુહગાકે સંવત ૧૪૬૩ માં આ “કલ્પસૂત્ર (સચિત્ર) લખાવ્યું અને પંન્યાસ શ્રી મહીનંદનગણિને વાંચવા માટે અર્પણ કર્યું. () ઉપરોક્ત ગધર શ્રી મેતુંગસૂરીશ્વરજીના પ્રશિષ્ય અને અંચલગચ્છની ૧૩ મી પાટે થઈ ગયેલા શ્રી જ્યકેસરી સૂરીશ્વરજીને જન્મ પંચાલ દેશમાં આવેલા થાન ગામમાં શ્રીમાલ વંશીય શ્રેષ્ઠી દેવસિંહ અને તેમનાં પત્ની લાખણદેની કૂખે સંવત ૧૪૭૧ માં થર્યો હતો. એમનું મૂળ નામ ધનરાજ હતું. તેમના જન્મ વખતે તેમની માતાએ સ્વપ્નમાં કેસરી સિહ જોયે હતો. તેઓશ્રીને આખું શહેરમાં સંવત ૧૪૭૫ માં માત્ર પાંચ વર્ષની વયે દીક્ષા આપવામાં આવી હતી. સંવત ૧૪૯૪ માં ચંપપુરમાં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી અને સંવત ૧૫૦૧ માં ચંપકપુરમાં ગચ્છાધિપતિની પદવી આપવામાં આવી હતી. સંવત ૧૫૪૧ માં ખંભાતમાં તેમને સ્વર્ગવાસ થયો હતો. આચાર્ય શ્રી જયકેસરીસૂરિજના ઉપદેશથી સંવત ૧૫૪૧ માં ભૂજના રહેવાસી એ આર્ય ક યાણાગૌતમસ્મૃતિવાંગ ઉDઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy