________________
હું સંપાદકીય નિવેદન ૨૦૦૦૦jaaaaaaaaaaaaa
-મુનિ શ્રી કલાપ્રભસાગરજી ગુણશિશુ જન્મ અને મૃત્યુ ! પતન અને ઉત્થાન ! સંગ અને વિયાગ ! અનુકુળતા અને પ્રતિકુતળા!
સુખ અને દુખ !
સમુદ્ર જેવા ભયંકરન્તેફાની આ સંસારમાં અથડાતા - કુટાતા આ જીવાત્મા સાથે અનાદિકાળથી જોડાયેલા આ દ્વન્દ્રો છે. સંસારી આત્માઓ આ દ્વન્દોથી મુંઝાય છે. જન્મવું..”
જેમ તેમ જીવન જીવવું. રાગદ્વેષ કરવા...સત્યમાગની ઉપેક્ષા કરવી. અને અંતે મરી જવું. હું 3. પુનર્જન્મ લેવો પુનઃ મરી જવું... આ છે સંસારમાં પરિભ્રમણ કરતા એવા અનંતાનંત આત્મા– $
એની અનાદિકાળથી ચાલી આવતી નાનકડી કહાની ! | પરંતુ જેઓ પિતાને મળેલા આ અમૂલ્ય માનજીવનનું ગંભીર રીતે મૂલ્ય સમજે છે. તે આત્માઓ ઉત્કૃષ્ટ જીવન આચરણ દ્વારા કમ ક્ષય કરી સંસાર સાગરને તરી જાય છે. આ દ્વન્દોથી કાયમને માટે છૂટી જાય છે. અને જગત માટે આદશ રૂપ બની જાય છે. આ જગ
તમાં આવા અનંતાનંત આત્માઓ કેવલજ્ઞાનની પરાકાષ્ટા એ પહોંચી સર્વકર્માવરણથી રહિત $ થઈ સિધ્ધપદને અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરી ચૂકયા છે. મોક્ષ માગના લક્ષ્યપૂર્વક સાધના કરતાં ત્રિકાળના મહાપુરૂષે પણ અલ્પ ભેમાં મેક્ષગામી બને છે.
શ્રમણ સંસ્કૃતિ અને ચૈત્યવાસ વિશ્વ અને રાષ્ટ્રના સ્તરને ઉંચે લાવવામાં મહાપુરૂષનું જીવન અને કાયમહત્વપૂર્ણ સ્થાન { ધરાવે છે. તેઓના જીવનની પ્રત્યેક ક્ષણ માનવ જીવનના ઉત્થાનમાં ઉપયોગી હોય છે. પ્રાચીન છે. આર્ય સંસ્કૃતિ અને મેગલકાલિન ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. આજના સમય કરતાં તે યુગમાં છું ખૂબ છિન્નભિન્નતા હતી. આમ છતાં માનવજીવનના ઉત્થાન માટે તે વખતના જૈનશ્રમણો દ્વારા . જે પ્રચંડ આધ્યાત્મિકતા ભર્યો પુરૂષાર્થ કરાયો હતે..કે, જેની અસર આજે પણ યુગ વીતવા 8છતાં આપણને જાગૃત કરે છે. જૈન શ્રમણોની અદ્દભૂત જીવન પધ્ધતિ, નિદોષ એવા આહારછે. વિહાર, સચોટ ઉપદેશાદિ દ્વારા પરોપકાર પરાયણતા અને ભાવિ કલ્યાણ માટે સાત્વિકસાહિત્યની $ $ પ્રવૃત્તિ વિગેરે પ્રયત્નો આજે પણ જીવનની ઉન્નતિ માટે પ્રેરકબળ બની રહ્યા છે, દુષ્ટકાર્યો ? 3 કરનાર મનુષ્ય પણ આ મહાત્માઓના જીવનચરિત્રોથી ચોકકસ પ્રભાવિત થાય છે. ૨. R. કારણકે એ મહાપુરૂષેનું જીવન પ્રાચીન હોવા છતાં નૂતન શુભભાવનાઓનું પિષક ૬ છે અને પરિવર્ધક અવશ્યમેવ બને છે.
વર્તમાનમાં આપણે આપણું પરમઉપકારી પૂર્વજોને ભૂલતા જઈએ છીએ. તેઓ પ્રત્યે ? રે જોઈએ તેવી આદરણીય દૃષ્ટિ નથી રહી એવું કવચિત્ લાગ્યા કરે છે. ચીનમાં આજે પણ એ છે 8 પ્રથા છે કે પ્રત્યેક ગૃહસ્થ પિતાના ઘરના એક ખૂણામાં પોતાના ધર્મના અથવા પરિવારના ૬
તળાજાના જાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org