________________
KિC
a
શ્રી જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી
કર્તા : શ્રી ગજલાભ ગણિ
સંશોધક : મુનિ શ્રી કલાપ્રભસાગરજી [ આ કૃતિમાં કવિ શ્રી ગજલાભ ગણિવર્ય મ. સાહેબે ચાર ઢાળને કેદાર, આશાવરી, ધનાશ્રી જેવી દેશીઓમાં વણી લીધેલ છે. કવિશ્રીની સાહિત્યરચના પરથી તેઓની વિદ્વતા-પ્રૌઢતા અને જિનાજ્ઞાપાલનની દઢતા પ્રતીત થાય છે. આ ઠંડીમાં અંચલ(વિધિ પક્ષ) ની સમાચારીને શાસ્ત્ર પ્રમાણે નોંધી અક્ષરદેહ આપેલ છે. વાંચતાં તરત જ સમજ પડી જાય એવી સરળ રચનામાં તેઓની નિપુણતા સ્પષ્ટ થઈ જાય છે. સં. ૧૫૯૭ માં “બાર વ્રત રીપ એપાઈ ૮૪' ગાથા પ્રમાણે, સં. ૧૬૧૦ માં “જિનાજ્ઞા દંડી' અને અન્ય સ્તવન, વૈરાગ્ય ગીતે ઈત્યાદિ તેમની રચનાઓ છે. સં. ૨૦૨૯ માં કચ્છ કોડાયના જ્ઞાનભંડારની હસ્તપ્રત ઉપરથી આ સંકલન કરેલ છે. જિનાજ્ઞા દૂડીની રચના સિરોહી (રાજસ્થાન)માં થયેલ છે. સિરોહીના અંચલગીય જિનમંદિર તથા મૂળ નાયકશ્રી આદિનાથ ભગવાનનું ચિત્ર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. કૃતિને અંતે “મુજ મનમાં મતને નથી કદાગ્રહ, જિનાજ્ઞા કેરે દાસ રે.” આટલું જ પદ્ય કવિના હદયમાં રહેલ, જિનેશ્વર પરમાત્મા પ્રતિ સમર્પણભાવને વ્યકત કરે છે.'
-સંપાદક] ઢાળ પહેલી સિરોહી મુખમંડણ જી રે, ભેટો આદિ જિર્ણદ; તુમ દરશન દેખી કરી જી રે, પામ્યો પરમાનંદ રે.
જીવડા, આરાધો જિન આણ. ૧ આણ વિના જીવ અતિ રુલ્ય છે, મેલ્યું મતનું માથું રે;
જીવડા, આરાધે જિન આણ. ૨ અરિહંત દેવ, ગુરુ સુસાધુજી રે, કેવળી ભાષિત ધર્મ ત્રિણ તવ સુદ્ધાં ધરે જી, સુણજે તેને મર્મ રે. જીવડા.૦ ૩ જિનપ્રતિમા સૂત્રે કહી જી રે, નિક્ષેપે ચિહું જાણું; ઠવણસચ્ચા તે થાપના છે, તેહની ભ્રાંતિ મ આણ રે. જીવડા. ૪ સાતમે અંગે સમું જુઓ જી, આનંદને અધિકાર; વંદી અંબડ શ્રાવકે જ, ઉવવાઈ સૂત્ર મજાર રે. જીવડા પ
એ શ્રી આર્ય કલ્યાણ ગોલમસ્મૃતિગ્રંથ હિES.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org