________________
[
]
ododeo
@oboosted
ould loooooo
t.shthood.booooooooooooooooooooooooood
શરણ કરીને ઉતપને જી, હમ, અસુર કુમાર; તિહાં જિનપ્રતિમા નિ પરે જી, શરણાગત સાધાર રે. જીવડા ૬ જ ઘાહર વિદ્યાહ છે, ચેત્યે વંદન જાય; ભગવતી સૂત્ર ભાખી , ઉત્થાપી તે કાંઈ રે. જીવડા. ૭ દશમે અંગે પ્રતિમા તણો, પ્રગટ વૈયાવચ્ચ જેઈ; ફલ તીર્થકર ગોત્રનું જી, ઉત્તરાધ્યયને હોય છે. જીવડા. ૮ પૂજા પણ સૂત્રે કહી જી, રાયપણ ઉવંગ; સત્તરભેદ સોહામણા જી, કરી સૂર્યાભ સુયંગ રે. જીવડા. ૯ જ્ઞાતાધમ પૂજા કહી છે, દ્રૌપદીને અધિકાર; વિજયદેવ પ્રમુખ ઘણે જ, પૂજા મેસદ્ધાર રે. જીવડા. ૧૦ સિદ્ધારથ રાજા વળી જી, પૂજા સહસ્સ ઠામ, કલ્પસૂત્રે એમ ભાખીએ છ, ઉથ્થાપો શું કામ રે. જીવડા ૧૧ ઈમ સૂત્રે સંદવિ સહી જ, જિનપ્રતિમા વંદનિક; મોક્ષતણાં ફૂલ તેહ લખે , દુર્ગતિ લહે નિંદનિક રે. જીવડા૧૨ દેવતત્વ એણી પરે જી, દાખ્ય સૂત્રધાર; તે ગુરુ સુધાં જાણજે જ, અવર કુગુરુમન ન ધાર છે. જીવડા૧૩ દેવ અને ગુરુ દોહી કહ્યા છે, ધર્મત અધિકાર કહે “ગજલાભ” તમે સુણ , સૂત્રતણે અનુસાર રે. જીવડા ૧૪
ઢાળ બીજી
(રાગ : કેદારો) વીર જિનેશ્વર ભાખી આ રે, ધર્મના દેય પ્રકાર; યતિ શ્રાવકના જાણુજે રે, ઉવવાઈ સૂત્ર મજાર,
જીવડા દૃષ્ટિરાગ સવિ મૂકો સૂત્ર આધારે ધર્મ આરાધ, ચિંતામણિ કાં ચૂક રે. જીવડા૨ પંચ મહાવ્રત સાધુને રે, શ્રાવકને વ્રત બાર; આપ આપણા સાચે રે, કિમ કહીએ એક આચાર રે? જીવડા ૩ રજોહરણ ને મુહપતિ રે, લિંગ સાધુનું દાખ્યું પૂજે શ્રાવક નવિ ધરે જી, મહાનિશીથે ભાખ્યું છે. જીવડા. ૪
POS મશીઆર્ય કયાણગોતHસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org