________________
[૨૩]
ઝ
stered ses...issues as
sh....................... ...........ને
તુહ દરસણનઈ દેખવા, નયણું ન મેલઈ મેટ રે; સઈ દિન કહીઈ આવસઈ જવ હાઈસઈ (૨) તુમ્હચી ભેટ કિ. મરુધર૦ (૩) ગુણ અનંત જિન તુમહ તણા, પ્રભુ કહતાં નાવઈ પાર રે; કરુણાસાગર કરિ દયા, જિન ભવભવિ (૨) મુજ આધાર કિ. મરુધર૦ (૪) તું ન્યાની નિત નિર્મલઉ, જાણઈ સુખ દુઃખ વાત રે; ધણુંય ય(૨) હું સું કહઉં, તું પ્રીછઈ છઈ (ર) ત્રિભુવન તાત કિ. મરૂધર૦ અવર અનોપમ અતિ ભલા, મઈ દીઠા દેવદેવન રે; સ્વામીય તણ્ડ સમઉ કોઈ નહીં,તિણિ વેધG(૨)માહરે ઉમન કિ. મરૂધર પ્રેમ પિયણું સૂ ચંદલઇ, મેર મિડ એક ચેત્તિ રે; ચકલી દિનકર ચિત્ત ધરઈ તિમ સમરથ (૨) સમરું નિત કિ. મધર કમલિણિ ભમરુ રઈ કરઈ ચાતક ચીતઈ મેહ રે; વીઝ ગયદા મનિ વસઈ, જિમ ચંદન (ર) ચીલ સનેહ કિ. મરૂઘરા (૮) રૂપ લક્ષણ ગુણ અતિ ઘણા, જિન ત્રિભુવન તેજ અનંત રે તે અચિંત ચિંતામણિ સુરતરુ, રાણી પ્રભાવતી (૨) કેરઉકંત કિ. મરુધર૦ (૯) સુખદાયક ! સેવક સદા સમતા ગુડી પાસ રે; વિઘન વઈરી વિષ નિગમઈ, નિત પૂરઈએ (૨) મનની પૂરવી કિ. મરુધર૦ હું અપરાધી અતિ ઘણુઉં, મઈ તુમ્હ ન માની આણ રે; જનમમરણ ભયે ટાલજો, એહ કરજો (૨) વચન પ્રમાણ કિ. મરૂધર૦ (૧૧) તુઝ વિણ તારણ કોઈ નહીં, મઈ ચીતિઉ ચીત મઝારિ રે; નામ તુમ્હારું સિરિધરું, સ્વામી તિમ કરિ(૨) જિમ તરુ પાર કિ. મરુધર૦ (૧૨) દીઠઈ દુર્ગતિ ભઈ લઈ, તુઝ વંદનિ વંછિ હાઈ રે; પૂજતાં શ્રીય પામઈ, તું સાચિ લઉં (૨) સુર દુમ સેઈ કિ. મરૂધર૦ (૧૩) નીલવર્ણ નવકર સદા, સોભિત લક્ષિણ સરીર રે; એક સહસ આઠે કરી, વડદાનીય (૨) સાથે ધીર કિ મરૂધર (૧૪) ઈદ્ર વિદ્યાધર નિતિ નઈ, નમઈ સુરનર મુનિવર કેડિ રે; શ્રી ધર્મમૂર્તિરિ ઇમ કહઈ, હું પ્રણમ્ય(૨) બે કર જોડિ કિ. મરુધર૦ (૧૫)
[ ઇતિ શ્રી ઉડી પાર્શ્વનાથ ગીત ]
કઈ શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org