________________
stefeshododesdaddress sold feeded sad
seedlessly to
loses d.edded seeds
ચાંપાનેર ભગ્ન અવસ્થામાં જંગલથી ઘેરાયેલું છતાં મુસલમાન સ્થાપત્યના સર્વાગ સુંદર અવશેષથી ભરેલું છે. હિંદુ ચાંપાનેર પાવાગઢની તળેટીથી પૂર્વોત્તરે હતું. એનું નામ નિશાન આજે નથી. માઈલ સુધી ખંડેરો પડેલાં છે અને સહેજ ખેદતાં કોઈને કાંઈ અવશેષ મળે છે. પર્વત ઉપર કિલે અને ત્રણ ત્રણ રક્ષણ હરેળની રચના એ સમયની ઈજનેરીને ખ્યાલ આપે છે.
ગિરનાર ઉપર એક તળાવ નથી. આબુ ઉપર મેટું નખી તળાવ છે, પરંતુ નાના સરખા પાવાગઢ ઉપર પાંચ તળાવ છે. તળેટીમાં પણ તળાવ દેખાય છે. આજે ત્યાં જવાની અને રહેવાની સગવડ ઓછી છે. આ વિચિત્ર વસ્તુ સ્થિતિનો નિકાલ લોકેએ પર્યટનની મનવૃત્તિ વિકસાવીને કરવાનું છે. સૃષ્ટિ સૌદર્ય, ઈતિહાસ, ધર્મસ્થાન અને અપૂર્વ સ્થાપત્યના અવશેષોવાળું મનોહર સ્થાન ગુજરાતમાં આ એક જ છે. જૈનો તથા જૈનેતર ગુજરાતીઓ આ સ્થાનમાં રસ લે, તે તેનું મહત્વ ખૂબ વધે. અહીં હજી સંશોધનને પણ ખૂબ જ અવકાશ છે.
[ “ ગુજરાતી દીપોત્સવી અંકમાંથી સાભાર.]
- શ્રી વિહરમાન સીમંધર જિન-ભાસ
– દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ શ્રી સીમંધર જિન ભાસ શ્રી સીમંધર સાંભલઉ, એક મારી અરદાસ; સગુણ સેહાવા તુમ્હ વિના રમણી હોઈ છ માસ રે. જીવન જગધણી, પુરઉનાઈ મુજ કોડ રે, તે તુમ્હનઈ કહિઉં, વાતલડી નઉ મેડ રે. જીવન. (૨) મઈ જાણિઉં અણુબેલત, ચઢસિ ઈસિ રાઈ કાજ; માતા પિણ માગ્યા પખઈ, પ્રીસાઈ નહીં મહારાજ રે. જીવન. (૩) જે સર્વજ્ઞ થકે લહઉં, લેકાલેક સભાવ; તઉં સિઉં તડુનઈ વીસરીઉં, મુઝહિ મને ગત ભાવ રે. જીવન. (૪) જિમ થઈ તિમ જાણુઉં, અછ6 મુઝ સઘલે આલે; તિણિ પરગટ પરકાસતાં, ઉપજઈ મને સંકેચ રે. જીવન(૫) ભાવતઉ ન ઉવેખીઈ, અલવિ ન કીજઈ રી;
કલ્યાણસાગરપ્રભુહિ, તે મિલઉ મુજનઈએ જગીસ રે. જીવન(૬) ૧. પ્રાચીન સ્તવનરૂપ આ કૃતિમાં કવિની પ્રભુ પ્રત્યેની ભક્તિ સ્પષ્ટ થાય છે.
આર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org