________________
[૨૨૨] sambhabharathbha
એક જુદું અનુમાન ઃ
ચાંપાનેર પાવાગઢ સ્થાનના માટે એક વખત આપણા ગુજરાતના સર્વાંતામુખી વિદ્વાન સ્વ. આચાર્ય શ્રી આનંદશંકરભાઈ સાથે મારે વાત થઈ હતી. એમની લાક્ષણિક રીત પ્રમાણે એ સ્થળેને માટે એમણે એક વિચારપ્રેરક વાત કહી. એમણે કહ્યું : હિંદુસ્તાનના નકશાને ઊભા એવડો વાળા, તે આપણું ચાંપાનેર – પાવાગઢનું સ્થાન સામે પૂર્વ તરફ બિહાર–અગાળાના જે ભાગને અડશે, તેની લગભગ પાસે, જૈનાની પરમ પવિત્ર ગણાતી એ પુરીઓ છે તેનાં નામ પાવાપુરી અને ચંપાપુરી છે. આપણા ભૌગોલિક ઇતિહાસમાં એવા દાખલા અનેલા છે કે, જનસમૂહ પોતાનાં સ્થાનાના નામે બીજી જગ્યાઓમાં જઈ ને પણ આપે છે. મથુરાનું દક્ષિણમાં મદુરા થયું, કાશીનું કાંચી થયુ, એ પ્રમાણે જૈનેાએ ચંપાપુરી અને પાવાપુરીનાં જૈન તીર્થાંનાં નામ ગુજરાતનાં આ બે સ્થાનેાને આપ્યાં છે, એવા સંભવ છે. આચાર્ય શ્રીનું અનુમાન ખૂબ જ વિચાર કરાવે તેવું છે અને ઉપર જે અનુમાન કર્યાં, તેના કરતાં વધારે સુસંગત પણ જણાય છે. આ વાત જે આધારથી સિદ્ધ થઈ શકે, તે ચાંપાનેર – પાવાગઢને પ્રાચીન તીર્થં માનવામાં વાંધા ન આવે. એમ માનવાથી શૈવ અને શક્તિનાં તીર્થાંની માન્યતાને કાંઈ જ વાંધા આવતા નથી. આપણાં બધાં મેટાં તીર્થાંમાં, બધા જ સપ્રદાયનાં તીક્ સાથે સાથે રહીને સંપથી સમૃદ્ધ થયાં છે. ગિરનાર, આબુ અને પાવાગઢ એનાં ઉદાહરણા છે.
જૈન સાહિત્યના ઉલ્લેખો :
222222222222
આજે આ જૈન તીર્થ જે સ્થિતિમાં ઊભું છે, તેના ઉપરથી એની પ્રાચીનતાના વિચાર થઈ શકે તેમ નથી. એટલે, માટે ભાગે પ્રાચીન જૈન સાહિત્ય ઉપર આપણે આધાર રાખવે પડે. એ રીતે જોતાં ચાંપાનેરમાં જૈન સંઘ ધનવાન હતા અને એમણે ત્યાં આવન જિનાલયનું માટું મંદિર અંધાવ્યું હતું. એમાં ચોથા તીર્થંકર ભગવાન અભિનંદનનાથની અને જીરાવલ્લા પાર્શ્વનાથની પ્રતિમાએ મુખ્ય હતી. આ બન્ને પ્રતિમાએની અજન સલાકા અને પ્રતિષ્ઠા ઈ. સ. ૧૦૫૬ માં વૈશાખ સુદી પાંચમ ને ગુરુવારે આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીને હાથે થઈ હતી અને એ નિમિત્તના મહાત્સવથી ચાંપાનેરના સંઘમાં ખૂબ આનંદ વર્તાયા હતા.
આ ઉલ્લેખ જોતાં ચાંપાનેર અગિયારમી સદીમાં સમૃદ્ધ માનવું જ પડે. આબુ, ચંદ્રાવતી અને આરાસણ ( કુંભારિયા )માં સમયની આસપાસ જ બધાયાના ઉલ્લેખો મળે છે, અને મેઢેરાનું
Jain Education International
શહેર હતું, એટલું તા ભવ્ય જૈન મંદિરો આ સૂર્ય મ ંદિર પણ એ જ
શ્રી આર્ય કલ્યાણૌત સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org