________________
[૧૬]ee
peeeee.orestedteesedsextense. Addoose best song••••••••• કે
જિમાડે, ૫૦ (૪) સાભા ભાવ રૂડી, પુત્ર (૪) શ્રીપતિ ભા૦ સુહવદે, પુત્ર (૪૨) હરખા ૧, કામા ૨, માંગા ૩. આમાંના મંત્રી હરખા ભાઇ હરખાદે, પુત્ર (૪૩) રામા ૧, રૂ૫ ૨, રણ ૩. એમાંના રામા લા...................
આ વંશાવળીનો અહીંથી આગળનો ભાગ મળી શક્યો નથી, તેથી આપવામાં આવ્યો નથી. આ વંશાવળી વાંચવાથી વાચકોને છેડેઘણે અંશે પણ “વહીવંચાઓની પ્રાચીન વહીઓ, એ ઇતિહાસનું એક ખાસ અંગ છે” એમ ખાત્રી થશે, એવી આશા રાખવા સાથે આ લેખ અહીં સમાપ્ત કરવામાં આવે છે. હૃત્તિ રામુ
* સાંકેતિક શબ્દો તથા ચિહ્નોનો ખુલાસે નીચે પ્રમાણે છે :
(૧) મૂળ શાખા ઉપર સંજ્ઞા માટે “' અક્ષર આપીને તે મૂળ શાખામાંથી ફાટેલી જુદી જુદી શાખાઓના પ્રારંભમાં તું થી લઇને ૪ સુધીના અક્ષરો આપ્યા છે. મતલબ કે ૪ સંજ્ઞાવાળી મૂળ શાખામાંથી બીજી ૩૩ શાખાઓ નીકળેલી છે. * : (૨) પેટા શાખાની નિશાનીની સંજ્ઞાના અક્ષરની પાસે કૌસમાં આવેલા નંબરની જોડે સંજ્ઞાને
જે અક્ષર કૌસમાં જ આપેલ છે, તે અક્ષરની સંજ્ઞાવાળી શાખામાં તે નંબર તપાસવાથી તે નામને માણસ મળી આવશે. અને તે માણસથી અથવા તેના ભાઈથી આ શાખા જુદી પડી છે, એમ સ્પષ્ટ જણાઈ આવશે. જેમ કે, ૨. (૩૩ ૪) શેઠ દેવાનો ત્રીજો ભાઈ નંદા. અહીં જ સંજ્ઞાવાળી આ પેટા શાખા સમજવી અને 8 સંજ્ઞાવાળી મૂળ શાખાની ૩૩ માં નંબરની પેઢી જોવાથી તેમાં શેઠ દેવા અને તેના ભાઈ નંદાના નામે જરૂર મળી આવશે. વિ. સં૦ = વિક્રમ સંવત્
સં૦ = વિક્રમ સંવત. ભાવ = ભાર્યા, પત્ની હૈ (દિ૦) દ્વિતીય-બીજી પુત્ર = પુત્ર
આ વંશાવળીમાં આવેલાં આચાર્યોનાં તથા ગામનાં નામોમાંથી કેટલાંકના પરિચય માટે ટીપ્પણ આપવાને ચક્કસ વિચાર હતો, પરંતુ વિહારના કારણે કંઈ પણ સામગ્રી પાસે નહીં હોવાથી બે ત્રણ ગામો સિવાય બીજા માટે કંઈ પણ પરિચય આપી શકાયું નથી.
છે ધર્મને સઘળા પ્રકાશનું આરાધન અહિંસા ધર્મના આરાધના માટે છે. જે આ જીવ બીજા કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચાડે, તેને માટે જ મોક્ષ કહેલું છે. છે “અત્યારે ધર્મ કરવાની શી જરૂર છે ? મોટા થઈને કરીશું.” આવું કહેનારાઓને પૂછીએ કે, “ભાઈ ! સ્મશાનમાં કઈ વયની વ્યક્તિઓને લઈ જવી
પડતી નથી ?” એટલે દરેક વયમાં ધર્મ કરવા યોગ્ય છે. જ ભોગ જેની પાસે હોય તે ભોગી અને ભાગની પાછળ જે ભટકે તે દરિદ્રી પિજી ધર્મ માટે સમર્પણ ભાવ ઉત્પન્ન થાય, ત્યારે જ કાર્યસિદ્ધિ થાય છે. હજી સમકિત એટલે આત્માને ધર્મ પ્રત્યે લાગેલી સાચી ભૂખ. જી અત્યંતર તપની સહાય વગર બાહ્ય તપ ન થઈ શકે.
છે શ્રી આર્ય કયાણ ગૌણસ્મૃતિગ્રંથ
Gi
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org