________________
Rahulbtk
vtv seva stotool todosto issubcootbbsbxe-ecaststost-.pdb-beless steel best
bogord [૨૫ ]
ખેજા ભાવ સહિજદે, પુર (૩૩) ગહગા. ૧, ગણપતિ ૨. આમાંના ગહગ ભાવ મનાઈ, ૫૦ (૩૪) કુંભા ૧, કુંવરા ૨. તેમાંના કુંભા ભા કુંભારે, ૫૦ (૩૫) પોપટ ૧, લાલા ૨, વાલા ૩. તેમાંના પોપટની ભાળ માઈ, પુ. (૩૬) વિદ્યાધર ભાવ હખદે, પુત્ર (૩૭) વાછા ૧, સહસા ૨. એમાંના સહસાએ દીક્ષા લીધી અને વાછા ભાઇ દાડિમદે, પુત્ર (૩૮) ભેજા ૧, ભીમા ૨, સંતોષી ૩. એમાંના ભેજા ભાઇ ધની, પુ” (૩૯) શિવસી.
. (૨૪ ૪) સારંગના ભાઈ મહિપાની ભા) કુલાં, પુ. (૨૫) ભાટા. આ શેઠ ભાટાને, ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહ, સહસ્ત્રલિંગ તલાવ બંધાવવાનું કામ ચાલતું હતું, તે વખતે તે કામ ઉપર અધિકારી તરીકે નિમ્યો હતા, અને તેના બદલામાં પગાર તરીકે તેને ચડેતર દેશમાં માતર ગામની પાસેનું “ભલેજ' નામનું ગામ ભેટ આપ્યું હતું. મંત્રી ભાટા, સહસ્ત્રલિંગ તળાવ માટે આવતાં પત્થરનાં દરેક ગાડલાં (ગાડાં) માંથી પાંચ પાંચ ગજ પત્થર પોતાના કામ માટે લઈને પિતાને ગામ “ગેલેજ વિગેરે ઠેકાણે મોકલી આપતો હતો. આ પત્થરોથી મંત્રી ભાટાએ પિતાના “ભલેજ ગામમાં બાર તલા તથા બાર કૂવા બંધાવ્યા. તેમ જ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર જિનમંદિર બંધાવીને અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. કાળાન્તરે કઈ ચાડીયાએ પત્થર
ઉપાડી જવાની રાવ-ફરિયાદ રાજા પાસે કરી, તેથી રાજા રુષ્ટમાન થે માંડવગઢ એટલે મંત્રી ભાટા ત્યાંથી નાશીને માંડવગઢમાં રહેવા ગયે. તે મંત્રી ભાટા
નગર ભાદેમી, પુ(૨૬) લુંભા ભાવ માંની, પુત્ર (ર૭) માધવ ૧, કેશવ ૨. તેમાંના માધવ ભાવે માલણદે, પુરા (૨૮) ગાંગા ૧, ગોરા ૨. આમાંના ગાંગાની ભાવ રૂપી, ૫૦ (૨૯) જયવંત ભાવ જિસ્માદે, ૫૦ (૩૦) ભૂચિ ૧, ભરમાં ૨. આમાંના ભૂભચ ભા૦ રજાઈ, પુત્ર (૩૧) નાકા ૧, માકા ૨. એમાંના નાકા ભાગ નયણુદે, પુત્ર
(૩૨) ભા. આ શોભાએ માંડવગઢથી ઉચાળા ભરીને વડોદરામાં વડેદરા ખેતીના પાડામાં નિવાસ કર્યો. તે શેઠ શોભા ભાવ સરીયાદે, પુત્ર ગામ (૩૩) કર્મો ૧, ધર્મા ૨. કર્મા ભાવ કરમાદે, પુરા (૩૪) ભીમડ ૧,
ભાવઠ ૨. ભીમડ ભાટ ભીમદે, પુત્ર (૩૫) દેવડ ભાવ દેસાઈ, પુ. (૩૬) રાજડ ૧, ચાંપા ૨. રાજડ ભાઇ પદમાઈ, પુ. (૩૭) લાડ ૧, ભરમા. ભાવડ ભાવ
રૂપાઈ, પુ. (૩૮) ઠાકરશી. આ ઠાકરશીએ વડોદરાથી ઉચાળા ભરીને તારાપુર ખંભાત પાસેના તારાપુર ગામમાં સંઘવી વાડામાં નિવાસ કર્યો. તે ગામ ઠાકરશીની ભાવ મલાઈ, પુ. (૩૯) જેશિંગ ૧, બદા ૨. જેશિંગ ભાવ
શ્રી આર્ય કથાશગોતમ સ્મૃતિગ્રંથ BRE
OGW
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org