________________
૪]
latest
vess stos • 1.4.1•
•••d.sles[
es-47.
..
. sexo
l
..ll...Mohshsome
: * . (૪૨ ૨) શિવાની બીજી ભાર્યા સરીયાદે પુત્ર (૪૩) માંકા. - . (૩૬ ૨) મહિરાજના ભાઈ માંડણની ભાભી , પુ” (૩૭) વરધા ૧, કલા ૨,
નોલા ૩, લખા ૪. તેમાંના વરધા ભાવ દેગી, પુ. (૩૮) સાંગા ભાઇ સાંગારદે, . બલદાણું ૫૦ (૩૯) કાન્હડદે. તેણે ઉચાળા ભરીને પહેલાં વડેદરામાં અને પછી ગામ વઢવાણ પાસેના બલદાણું ગામમાં નિવાસ કર્યો, અને ત્યાં એક જિનાલય
બંધાવીને તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂત્તિ રાવી. તે કાન્હ ઉદેની ભાવ કપૂર, પુત્ર (૪૦) ચાંપા ૧, અમીયા ૨. તેમાંના ચાંપા ભાવે પ્રેમલદે, પુ. (૪૧) સહસા ભાવ સરીયાદે, પુત્ર (૪૨) જીવા ૧, ખીમા ૨. આમાંના જવાની ત્રણ ભાયમાંથી બી ૫૦ (૪૩) ભીમા ૧, શાણુ ૨, ભુજબલ ૩, જસા ૪; જાણુ પ, જોધા ૬. તેમનાં ભીમા ભાવ ભાવલદે, ૫૦ (૪૪) શ્રીવંત ૧, જયચંદ ૨, રંગા ૩.
. (૪૩) ભીમાના ભાઈ શાણાની ભાર્યા સમાઈ, પુત્ર (૪૪) શિવરાજ ભાવ પહેલાં બલદાણમાં, આજાદે, પુ” (૪૫) શામલ ૧, શ્રીમલ ૨, ભલા, ભોજા ૪. ત્યાર પછી નાગનેશમાં તેમાંના શામલ ભા૦ સૂરમ, પુરા (૪૬) વાઘા ૧, નાગજી ૨.
હેમરાજ ૩. આમાંના વાઘા ભાર્યા.......... પુત્ર (૪૭) .આંબા ૧, સિદ્ધરાજ ૨, તેમાંના આંબા ભા..........પુ. નાગજી ભાયાં દેવકી, પુ. સૂરજ ૧.
શ. (૪૬ વ.) વાધાના ત્રીજા ભાઈ હેમરાજની ભાટ ગેલાં, પુત્ર (૪૭) સેજપાલ ૧, ખેતા ૨,
પ. (૪૫ ) શામલના ભાઈ શ્રીમલની પ્રથમ ભાવે શણગાદે પુત્ર (૪૬) મેઘા ‘૧, મેલા ૨. એમાંના મેઘા ભા૦ સવીરાં, પુત્ર (૪૭) શિવગણ ૧, શ્રીપાલ ૨,
સ. (૪૫ ૪) શ્રીમલની બીજી ભાર્યા વીમદે, પુ” (૪૬) વેલા વિગેરે ૩. તેમાંના વેલા ભા..........૫૦ (૪૩) જેઠા. ' દ. (૨૯ ૨) નયણુના ભાઈ નગાની ભાળ નાગલદે, પુત્ર (૩૦) ગગન ૧, ગણપતિ
૨. તેમણે વિ. સં. ૧૪૪પ માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી, ખંભાત પાસેના મહત્સવ કરીને અંચલગચ્છમાં શ્રી રંગરત્નસૂરિને આચાર્ય પદે તારામાં ગામમાં રથપાવ્યા અને તેમણે પિતાના વાણોતર (ગુમાસ્તાઓ) ને ગામેગામ
મેકલીને ગુજરાત તથા સેરઠ દેશમાંના એરાશી ગછના સાધુઓને વેશ (કપડા–કાંબલા–પાત્રો વિગેરે, વહરાવ્યાં. એ કારણથી તેઓનું નામ “ડહરવાલીયા” એવું બિરુદ પ્રસિદ્ધ થયું. તે ગોગનની ભા. ગુરાંદે, પુત્ર (૩૧) મંગલ ૧, “જિનદત્ત ૨. તેમાંના મંગલની ભા. મયગલદે, પુર (૩૨) ખેજા ૧, કાન્હા ૨, એમાંના
-
આ આર્ય કયાણગૌતમ સ્મૃતિ ગ્રંથ
VIEાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org