________________
1 ROO
dostosocostostesteste destacastodestest odstose deshestestostestestostestestostestestostestade dedosbobedoststestestostecese stato sosedos dedos desde
અઢ
ઈણિ પરિ ઉછવકાર, વિત વાવરિઉં અપાર; પાટિ બUસારીયા એ, ઉચ્છવ કારીયા એ. ૧૪ માણિક મતી સાર, રૂપ વનભંડાર પરિગ્રહ પરિહરી એ, કિયા અતિ આવરી એ. ૧૫
ફાગ આદરી કિયા જિણિ અતિ ઘણી, મઈ સુણી દેશ વિદેસિક પંચ મહાવ્રત પાલઈ ટાલઈ સયલ કિલેસ. ૧૬ ષટવિધ જીવહ રાષઈ, દાષઈ જિનવરવાણી; સાત ભય નીવારીઈ વારીય મદ અડ જાણી. ૧૭ નવવીધ સીલ સદા ધરઈ કઈ વિયતિ દસ વિધિ ધર્મ એકાદસ પ્રાતમા કઈ લહઈ તે સૂત્રહ મર્મ. ૧૮ ભિષપ્રાતમાં બાર એ, સારએ આપણુઉ કાજ; તેર કાઠીયા નીવારીય, કારીય ધર્મ કાજ. ૧૯
ગુણ છત્રીસ સંપન, ધર્મમૂરતિસૂરિ ધન; વંદુ ઉલટ કરીએ, વિધિસું અણુસરીએ. ૨૦ ગુણનિધાનસૂરિ પાટિ, સેહઈ મુનિવર થાટિ ગુરુતણુ આગરુ એ, વિમા અતિ સાગરુ એ. ૨૧
ફાગ ષિમાસાગર ગુર વંદું, નંદઉ જ સસિ ભાણ; થંભણપુરિ ગુર ગાઈઈ, પાઈઈ શિવપુર ઠાંણ. ૨૨ શ્રી કમલશેષર કહઈ, વંદીઇ ગુરના પાય; જે નરનારી ગાવઈ, પાવઈ સુષ સયાઈ. ૨૩
[ રૂતિ ગુરુ સમાતમૂ ]
26)
શ્રી આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org