SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ bhadana desses said he said whicals [૧૯૯] [ મૂળ કૃતિ ] શ્રી શ્રીભણ પાસ, નમઇ સુરાસુર જાસ; અહિનિશ ભાવિસ એ, હઈં ગાઈસુ એ. કર જોડી દેવ, કરિસિ་કવિત સપેવિ; ઊલટ અતિ કરીએ, સરસિત મિને ધરી એ. નયરત્ર...ખાવતી સાર, અમરાવઈ અવતાર; વિવહારી વસઇ એ, ઘરમ ઉલ્ડસઈ એ. ફાગ ઉલ્લુસઈ શ્રીમાલી વલી પુરવિષિની વાટ; હંસરાજ ધિર કિરણી, તુરણી એતિણ ઘાટ. હાંસલદે સુત જાઈ, પાઈઉ પુણ્ય અસેસ; નામ ઢીઉ ધ દાસડુ, તાસહ કરૂય વસેસ. લણ ખત્રીસઈ પુરઉ, સૂર ધહ રાગ; શ્રી જિન નાણીય વાણીય, જાણીય ધિરઉ વઈરાગ. સજમનઉ જ`ગ મ`ડીઉ, છડી ઘરનઉ ભાર; શ્રી ગુણનિધાનસૂરિ દીધી, લીધી દિબ્યા સાર. અઢ લીધી ક્રિષ્યા સાર, સયલ જીવ આધાર; સુત્ર સયલ ભણુઈ એ, વિષણુ તે સુઈ એ. ગુરિ દેખ્યુ વિદ્યાવત, ધ્યાનિ જોયું એક'તિ; લાભ દીઠઉ ઘણુએ. સઘ તુમ્હે સુણુઉ એ. ફાગ સુણઉ સંધ સુજાણુહ, નાણહ એ વિતપન્ન; પાટઇં ચાઉ મનરુલી, વિ કહુઈ એ ધનધન. ઉદયકરણ આણુ દઈ, વંદ ગુરુના પાયઃ અહમદનયરઈં ઈણિ પરિ, ઉચ્છવ હરષ ન માઈ. તાલ દમામ વાઈ, વાજઈ તિવલ નિનદ; રતૂર નફેરી ભેરીય, સ`ખ સુહામણુઉ સાદ. ઘૂઘર વાજઈ ધમધમ, માદલ દાંદકાર; પાંચ શબ્દ ધિર વા(૪)ઈ, ગાજઈ ગયણ અપાર. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only ૧ २ ૩ ૪ ૫ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy