________________
હતુ. soosebo.
... stsAside.blogspot.bp.bbc.desertebooks agodess [૧૭]
તે પાપની આલોચના કર્યા વિના કિબિષિક દેવમાં ઉત્પન્ન થયા, એટલે પૂર્વ ભવમાં પૂર્વે કહેલ અઘોર પાપ બાંધ્યું, તે કારણે દેવગતિમાં પણ તે દેવે અસ્પૃશ્ય બનવાથી દેવ સભા, નાટક સભા, સંગીત સભા, શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ મહોત્સવ આદિમાં પ્રવેશ કરી શકતા નથી.
જ્યારે કિલ્બિષિક દે દેવભવમાં જન્મથી મરણ પર્યત કઈ પણ અશુદ્ધ ક્રિયા, અશુદ્ધ ભક્ષણ આદિ કરતા નથી, છતાં પૂર્વ ભવમાં કરેલ દેવ – ગુરુ નિંદા આદિના લીધે નીચ ગોત્રકમ બાંધી ચંડાલ જાતિમાં ઉત્પન્ન થયેલ છે પવિત્રતમ શ્રી જિનમંદિરમાં પ્રવેશ ન પામે તે યુકિતસંગત છે.
શાસત્ત્વના અજાણ એવા કેટલાક કહે છે કે, “ભગવંત નિરંજન નિરાકાર હોવાથી તેમને આભડછેટ લાગતી નથી. તે તે મહાનુભાવોએ જાણવું જોઈએ કે, અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે જિનપ્રતિમામાં શાસનરક્ષક દેવાધિષ્ઠિત કરતી વખતે જિનપ્રતિમામાં તત્ત્વસત્તા સ્થાપન કરેલી હોય, તે ઢેડ–ચંડાલ આદિના પ્રવેશ થવાથી નષ્ટ થઈ જાય, અને તેમ થવાથી ભક્તપુરુષની ભકિતવિશેષને વ્યાઘાત થઈ જાય તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી વાચક પણ “નયનામૃત તરંગિણી” ગ્રંથમાં લખે છે.
આ રીતે ભગવતી સૂત્ર ઉત્તરાધ્યન સૂત્ર, આવશ્યક ટીકા, નિશીથ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, વ્યવહાર સૂત્ર, ઓઘ નિર્યુક્તિ, અષ્ટક પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, ધર્મબિંદુ, અહંનીતિ, પ્રવચન સારોદ્ધાર આદિ અનેક ગ્રંથોમાં પૃથ્થાપૃશ્યત્વ તથા હરિજન આદિ સાથેની વ્યવહારમર્યાદા અંગેના ઉલ્લેખ મળે છે.
વાસ્તવમાં સ્પેશ્યાશ્યત્વ એ વૈજ્ઞાનિક છે. તેમાં તુચ્છ મનવૃત્તિ નથી. પ્રજાકીય શુદ્ધિ વારસાગત ચાલુ રહે તે માટેની સામાજિક વ્યવસ્થા છે. માતા કે સ્ત્રી રજસ્વલા થાય ત્યારે પુત્ર કે પતિ સ્પર્શ કરતાં નથી, તેમાં તેઓ પ્રત્યેની તુચ્છ વૃત્તિ નથી, પણ શુદ્ધિનું ધોરણ સાચવવાનું છે. ડેકટર દદીને તપાસ્યા પછી કેટલીક વખત હાથ સાબુથી ધોઈ સાફ કરે છે, તેનું કારણ પણ એક જાતની અસ્પૃશ્યતા હોય તે જાતની શુદ્ધિ કરવી ઘટે. લેહીગત અસ્પૃશ્યતા દૂર કરવામાં ઘણે સમય લાગે.
વાચક વર્ગ પૃશ્યપૃશ્યત્વને વિજ્ઞાનસિદ્ધ સામાજિક વ્યવસ્થા સમજી કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના માનવમાત્ર પ્રત્યે વાસ્તવિક સમભાવ રાખી મહાપુરુષોએ આત્માના વિકાસ માટે વ્યવસ્થાનું પાલન કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધે, એ જ અંતરની અભિલાષા !
જ શ્રી આર્ય કથાણાગોલમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org