________________
seldomadiya
sarishishthas[૧૮૭]
મ’ડલ અગ્રેસર પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી થયા, જેમનુ જીવનવૃત્તાંત આપણે આગળ જોઈશું.
(૧૫૬૯) ધમ મૂર્તિ સૂરિના સમય શાંતિકાળ હતા. અકખર આદિ મેગલ સમ્રાટોએ દરેક ધર્મો પ્રત્યે સમતા દાખવી હેાઇને એ સમય દરેક દૃષ્ટિએ સુવર્ણ કાળ હતા. દરેક ધર્માં બહારના ભયથી ચિંતામુક્ત બની ગયા હેાઈ ને તેમણે આંતરિક સુધારણા તરફ નજર દોડાવી. જૈન ધર્મોના ગચ્છેએ પણ એ જ માર્ગ અપનાવ્યા. દરેક ગચ્છના પટનાયકોએ ક્રિયાદ્ધાર કરીને શ્રમણ જીવનના આચારવિચારમાં કડકાઈ આણી.
(૧પ૭૦) આચારવિચારની શુદ્ધિ પછી ગ્ર ંથેાદ્ધારનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. મોગલકાળ પહેલાં ભારત આક્રમણ અને હલ્લાએથી ઘેરાયેલું હતું. રાજકીય આક્રમણા ધર્મઝનૂનમાં પરિણમ્યાં હાવાથી જૈન ધર્માંનાં અમૂલ્ય ગ્રંથરત્ના આગમાં હેમાઈ ગયાં, કેટલાંક નષ્ટપ્રાય થયાં. ઘણા ગ્રંથા આક્રમણના ભયે ભૂમિગૃહ કે એવાં સુરક્ષિત સ્થાનેમાં ભંડારાઈ ગયા હોઈ ને જનસાધારણ માટે સલભ રહી શકયા ન હતા. ધમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રંથદ્વારનું સુંદર કાર્ય થયું. ધ་મૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના સમયમાં ગ્રંથાદ્વારનુ કાર્ય આ ગચ્છના ઇતિહાસમાં સીમાચિન્હ રચે એવું વિશિષ્ટ રીતે મહત્ત્વપૂર્ણ છે.
‘મારા
(૧પ૯૫) વૃદ્ધાવસ્થાથી શરીર જરિત થઈ ગયુ હોવા છતાં, ઉગ્રવિહારી આચા જૂનાગઢમાં સ્થિરવાસ ન રહેતાં પ્રભાસપાટણ પધાર્યાં. એક વખત મધ્યરાત્રિએ ગચ્છઅધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. ગુરુવ દેવીને ત્રણ પ્રશ્નો પૂછે છે : આયુનું પ્રમાણ કહેા, ગòશપદ કાને પ્રદાન કરવું તથા અમુČદા દેવીએ આપેલી વિદ્યાએ કોને આપવી ? ’ દેવી ખુલાસા કરે છે : ‘હવે આપનું આયુષ્ય માત્ર પાંચ દિવસનું બાકી છે. દીક્ષાપર્યાયમાં નાના હેવા છતાં મહાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને તમારે ગચ્છેશપદ પ્રદાન કરવું; કેમ કે, આજે પણ તેએ જિન શાસનના ઉદ્યોત કરનારા જણાય છે. આગામી કાળમાં પણ તેએ એવા જ યશસ્વી નીવડશે, તેમ જ વિદ્યાએ પણ તમારે તેમને અ'વી; કેમ કે, હું પણ તેમનું સાન્નિધ્ય કરું છું અને હવે પછી પણ કરીશ.'
( ૧૫૯૬ ) પછી પ્રભાતે ધમૂર્તિસૂરિએ કલ્યાણસાગરસૂરિને એકાંતમાં ખેલાવીને સુરિમંત્રપૂર્વક આકાશગામિની, અદશ્યકારિણી આદિ વિદ્યા આપી જણાવ્યું : “ હું વત્સ ! હવે તમારે ગચ્છના ભાર ઉપાડી જિનશાસનની પ્રભાવના કરવી. પ્રયેાજનપૂર્ણાંક ગચ્છાધિષ્ઠાયિકા મહાકાળી દેવીનું સ્મરણ કરવુ', તેમ જ પટધર જોઈ ને તથા તેની પરીક્ષા કરીને તેને આ વિદ્યાએ આપવી' ઇત્યાદિ કહીને ગુરુએ બીજા પણ કેટલાક મંત્રોની
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
DE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org