SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ f૧૮૬]oooooooooooooooooooooooooseb.dressessess to servestostelsevisodest.sessive- code toges અનેક મતમતાંતરે એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા નિષેધ, બીજી બાજુ સાધુજન નિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણું ચાલુ થઈ ગઈ હતી. પ્રાચીન ગ૭માં ક્રિયાશિથિલતા પ્રવિષ્ટ હતી, જ્યારે સામે બાજુ ક્રિયાની કડકતાને દેખાવ થયે. તપાગચ્છના આનંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ માં, ખરતરગચ્છના જિનચંદ્ર સૂરિએ સં. ૧૬૧૧ માં તથા આપણું ગચ્છનાયકે સં. ૧૬૧૪ માં શત્રુંજય તીર્થમાં કિદ્ધાર કરી, બાવન સાધુઓ તથા ચાલીસ સાધ્વીઓ મળી, બાણુના પરિવારે સુવિહિત સંવેગી માર્ગની પ્રરૂપણ કરી. તેમનું ત્યાગમય જીવન આદર્શ અને અત્યંત ઉદાહરણીય હતું. તેમની બ્રહ્મચર્યનિષ્ઠાથી પ્રસન્ન થઈ અબુંદાદેવીએ અદશ્ય રૂપ કરનારી તથા આકાશગામિની નામની બે વિદ્યાઓ સમર્પિત કરી હતી. (૧૪૨૬) ક્રિયદ્વારની સાથે એમણે ધર્મપ્રચારના અનિવાર્ય કાર્યને ગતિમાન બનાવી ગચ્છ તેમ જ શાસનનું સંગઠ્ઠન કર્યું. તેમને વિહારપ્રદેશ પણ વિશાળ હતો. તેઓ પશ્ચિમ ભારતનાં તમામ મુખ્ય શહેરો અને ગામમાં રહેલા તેમના અસંખ્ય ઘમિષ્ઠ અને ધનિક શ્રાવક-શ્રાવિકાઓના કુટુંબના સતત સંસર્ગમાં રહેતા હતા અને જિનમંદિરનું નિર્માણ, પ્રતિષ્ઠાઓ, સંઘે આદિ ધર્મકાર્યો માટે સતત ઉપદેશ આપી તેમને ધર્મભાવનામાં દઢ રાખ્યાં. (૧૪૫૯) અચલગચ્છ પર (તપાગચ્છીય) ધર્મસાગરે ઉગ્ર પ્રહાર કર્યા હોવા છતાં આ છે તેના પ્રત્યાઘાતે જણાવ્યા નથી. આવા ઉગ્ર વાતાવરણમાં પણ આ ગચ્છના કઈ પણ આચાર્યે ધર્મપ્રસારનું કાર્ય પડતું મૂકીને ખંડનમંડનમાં ઝંપલાવ્યું નથી, કે પિતાના હૈયાને કલુષિત કર્યું નથી. (૧૪૬૧) ઐતિહાસિક બાબતમાં સાક્ષી આપ્યા સિવાય અંચલગચ્છીય શ્રમણોએ ખંડન-મંડનની પ્રવૃત્તિમાં જરા યે રસ દાખવ્યો નથી કે, એ લક પ્રવૃત્તિમાં તેઓ ઘસડાયા નથી, તે હકીકત ખરેખર ધનીય છે. (૧૮૬૩) ધર્મમૂર્તિસૂરિના શ્રમણ–પરિવારમાં સાત મહોપાધ્યાય, પાંચ ઉપાધ્યાય, નવ પ્રવર્તક, ખાસી સાધુઓ, પાંચ મહત્તરા, અગિયાર પ્રવર્તિની તથા સતાવન સાધ્વીઓ હતાં. મહોપાધ્યાયમાં જખૌ (કચ્છ)ના વતની રત્નસાગરજી અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા. તેઓ ગચ્છમાં વય, દીક્ષા તથા જ્ઞાન પર્યાયથી વડીલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને ગણેશપદે વિભૂષિત કર્યા પછી તેઓ મંત્રીની જેમ ગચ્છની સેવા અને સંચાલન કરતા હતા. આ મહાપુરુષના ઉત્તરોત્તર શિષ્ય પરિવારમાં અચલગચ્છ મુનિ કઈ શઆર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy