________________
૩૬
at thઈઝ
ચિત્ર પૃષ્ઠ ૦ અંતગત નંબર
ગ્રંથને ભાગ
ગ્રંથ પૃષ્ઠ નંબર
૧૪ અધિવેશન વખતે શ્રી ક. દ. ઓ. જૈન જ્ઞાતિ મહાજનના
આગેવાન શ્રી રતનશી જેઠાભાઈ સાંગલીવાલા પણ મહત્વનું ભાષણ આપી રહ્યા છે.
૦
છે કે
૧૫ ) અધિવેશન વખતે હજારોની સંખ્યામાં | -ઉપસ્થિત શ્રેયેલ ૧૬ ) શ્રાવક શ્રાવિકા વગે.
૦
૦
૧૭ અધિવેશન વખતે સુંદર ચડાવે બાલી સંઘરત્ન
શ્રી ઝવેરચંદભાઈ જે. સાવલા પૂજ્યશ્રીને કામળી વહેરાવી રહ્યા છે.
૭
૧૮ મારવાડી સાફામાં સજજ શ્રી ઘમંડીરામ ગોવાણું અને
શ્રી નારાણજીભાઈ મોમાયા, શ્રી ઝવેરચંદભાઈ સાવલા વિગેરે તથા મોરારજી નાનજી ગાલા, મેઘજી ખીમજી વીરા, ભૂરચંદ જૈન, જીવરાજ ભાણજી વિગેરે.
૩
છ
૧૯ “ચમકા દુંગાના નારાઓ પુકારતા ખમીરવંતા સમાજરત્ન
શ્રેષ્ઠિ શ્રી ઘમંડીરામ ગોવાણું ભાષણ આપતા, પાસે શ્રી વશનજીભાઈ સાવલા, પ્રેમજી દેવજી, ચંદુલાલ ગાંગજી વિગેરે ઊભા છે.
૩
જ
૨૦ મારવાડી સાફામાં સજજ ત્રણે આગેવાને તથા મારવાડના
અચલગચ્છીય આગેવાને, તે વખતે શ્રી અખિલ રાજસ્થાન અચલગચ્છ . જૈન સંઘની સ્થાપના કરવામાં આવેલ.
૬
૮
૨૧ અધિવેશન વખતે શ્રી અર્યરક્ષિત જૈન યુવક પરિષદ,
શ્રી મહાવીર મિત્ર મંડળના યુવાનેએ થાળી નૃત્ય વિગેરે જુદા જુદા પ્રોગ્રામેથી સૌને મુગ્ધ કરેલ.
૭
-
અધિવેશનની પુર્ણાહૂતિ વખતે શ્રાવક શ્રાવિકા સંઘના પ્રમુખ શ્રી વિશનજીભાઈ સાવલા અને સંધના ઉત્સાહી મંત્રી શ્રી ટોકરશી ભુલાભાઈ વીરા એકબીજાને આભાર
માનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org