SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ૧ ૧૦૪ ચિત્ર પરિચયમાં આટ પેજ ન. વિગત ભાગ પૃષ્ઠ ૮૧ અચલગચણેશ પૂ. આયરક્ષિતસૂરિ ભદ્રેશ્વર તીર્થાદિ ૧૪ સ્થળો પર એક જ સમયે પ્રતિષ્ઠા કરી રહ્યા છે તેનું ચિત્ર. ૮૨ (૧) શ્રી કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં કચ્છથી શત્રુંજય તીર્થને છરી પાળતા સંધ (સં. ૧૯૪૯) (પ્રદશન ચિત્ર) ૧ ૧૦૮ (૨) શ્રી ગુણસાગરસૂરિની નિશ્રામાં કચ્છથી શત્રુંજય તીર્થનો છરી પાળતો સંઘ (સં. ૨૦૩૩) (પ્રદશન ચિત્ર) ૧ ૧૭૮ ૮૩ (૧) સંઘવી શ્રી ઝવેરચંદ જે. સાવલાના બહુમાનને ફેટો. (૨) આયંરક્ષિત જેન યુવક પરિષદના પ્રથમ વાષિકેત્સવ (પરિશિષ્ટ નં. ૧૩) ૬૭ ૮૪ (૧) જૈન આશ્રમ તીથ (કચ્છ) ના મૂળનાયક શાંતિનાથ ભગવાન. (૨) પૂ. અચલગચ્છાધિપતિશ્રી તથા રાવસાહેબ શેઠશ્રી મેઘજી સેજપાળ ૧ ૮૫ (૧) અચલગચ્છશ પૂ. ધમમૂર્તિસૂરિના ઉપદેશથી લખાયેલ દ્વાદશાર નયચક ગ્રંથની વિરલપ્રતનું અંતિમ પત્ર. (૨) ગઢરાંગણમાંથી પ્રગટ થયેલા કચ્છ ગોધરાના મૂળનાયક પ્રભુજી ૮૬ (૧) કલ્યાણસાગરસૂરિની સં. ૧૯૩૩ ની છે. સુ. ૬ની જન્મતિથિ સૂચવતી ગુરુસ્તુતિનું અંતિમ પત્ર. ૧ ૧૦૭ (૨) અચલગચ્છનાયક પ્રાચીન ગુરુરાસની પ્રતનું અંતિમ પત્ર. ૮૭ (૧) કચ્છ બીદડાના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન. (૨) પૂ. અચલગચ્છાધિપતિશ્રી પિતાના શિષ્ય-પ્રશિષ્ય સાથે તથા | મુંબઈમાં દીક્ષિત નૂતન શિષ્ય-પ્રશિષ્ય સાથે. પરિશિષ્ટ ન.૪ ૮૮ (૧) આગમ કલા મુખ, ગચ્છના આદ્યગ્રંથકાર અચલગચ્છશ પૂ. આ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજીએ બૃહત્ શતપદી, મન:સ્થિરીકરણ પ્રકરણ, અષ્ટોતરી તીર્થમાળા સમેત પ્રાકૃત-સંસ્કૃતમાં અનેક ગ્રંથો રચ્યા. અને પોતાના શિષ્યો દ્વારા જૈન આગમાદિ અનેક ગ્રંથની તાડપત્ર પર-કાગળ પર નકલો લખાવી તેનું ચિત્ર. ૫૯ (૨) આગમ દ્ધારક, અચલગચ્છશ પૂ. આ. શ્રી ધર્મમૂતિસૂરીશ્વરજી મ. સા...ની પ્રતિકૃતિ (૩) સં. ૨૦૩૯ ના કા. વ. ૫ ના શુભ દિવસે અચલગચ્છાધિપતિ પૂ. – આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી શંત્રુજયવતાર આદીશ્વર બતેર જિનાલય મહાતીર્થ માટે લેવાયેલ પવિત્ર ભૂમિ પર (કેડાય – તલવાણા વચ્ચે ભૂજ – માંડવી હાઈવે પર) “ગુણનગર” ખાતે પૂ. આ. શ્રી ગુણદયસાગરસૂરિજી આદિ અનેક સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં સંઘરત્ન શ્રેષ્ઠિ શ્રી શામજી જખુભાઈ ગાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. નજીકમાં સંઘરત્ન શ્રેષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા વિ. આગવાને ઉપસ્થિત છે. – ચિત્ર પરિચય સમાપ્ત – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy