________________
someowne
edsea
.uotehomesafeese fastesses. sooooooooooooooooooooo/૧૯૯]
અને તેમણે પ્રસ્થાપિત કરેલી ઉજજવલ પ્રણાલિકાઓ માટે માત્ર અંચલગચ્છ જ નહીં, કિંતુ સમગ્ર જૈન શાસન ગર્વ લઈ શકે.
(૫) અંચલગચ્છની સ્થાપનાની શતાબ્દીમાં ચૈત્યવાસીઓને પ્રભાવ અનન્ય હતે. સંવેગ પક્ષને સૂર્ય આથમતો જણાતો હતો. બરાબર એ જ વખતે આરક્ષિતસૂરિએ વિધિમાગ અનુસરવાની જુસ્સાભેર ઉચ્ચારણ કરી. અંચલગચ્છ પ્રવર્તકે પિતાના ઉદાત્ત ચારિત્રના પ્રભાવે ચિત્યવાસનાં અંધારા ઉલેચ્યાં. સુવિહત માર્ગની એમની પ્રબળ શેષણને એ યુગે ઝીલી લીધી, જેના પરિણામે સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ શકી. તેની પરંપરા આજ દિવસ સુધી અવિચ્છિન્ન ચાલુ છે. અંચલગચ્છની પ્રાથમિક તેમ જ સૌથી આ મોટી સેવા છે. આર્થરક્ષિતસૂરિએ અને એમના અનુગામી પટ્ટધરોએ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતની જાળવણીમાં ભગીરથ પુરુષાર્થો કર્યા છે, જેને ઈતિહાસ ખરેખર પ્રેરણાદાયક છે.
(૮) અહીં એક વાતને નિર્દેશ કર પ્રસ્તુત બને છે, કે જ્યારે અન્ય ગચ્છના આચાર્યોએ એકબીજ ગચ્છના ખંડનમાં પોતાની શક્તિઓ વ્યય કરેલી, ત્યારે આ ગચ્છના આચાર્યોએ પિતાના ગ૭ પર પ્રહારો થયા હોવા છતાં, એવી ખંડનમંડનની વિનાશક પ્રવૃત્તિથી અલગ રહેવાનું યંગ્ય ધાર્યું હતું. અન્ય ગ ના આચાર્યો દ્વારા રચાયેલા અનેક ખંડનાત્મક ગ્રંથે ઉપલબ્ધ થાય છે, પરંતુ અંચલગચ્છના કોઈ પણ આચાર્ય આજ દિવસ સુધી કઈ પણ ગચ્છની સમાચારીનું ખંડન કરે કટુતાપ્રેરક એકે ય ગ્રંથ લખ્યું હોય એવું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. આ હકીક્તથી આ ગચ્છની પ્રગતિશીલ વિચારધારા સૂચિત થાય છે.
(૧) શ્રી આર્ય રક્ષિતસૂરિ- જયસિંહસૂરિ શ્રી આર્ય રક્ષિતસૂરિ :
આબુ પાસે દંતાણી ગામના દ્રોણ મંત્રીની ભાર્યા દેદીની કુક્ષીએ વયજા (વિજ્યકુમાર) નામના પુત્રને સં. ૧૧૩૬ માં જન્મ થયે. સં. ૧૧૪૨ માં વડગચ્છના જયસિંઘસૂરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૧૬૯ માં ભાલેજમાં વિધિપક્ષની સ્થાપના કરી. સં. ૧૨૩૬ માં બેણપતટમાં સ્વર્ગવાસ થ.
(૧૬૦૬) શિથિલાચાર નિર્મૂળ કરીને સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવી, એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગચ્છસૃષ્ટિનાં મંડાણ થયાં. વાદવિવાદથી નહીં, પણ ત્યાગ, તપ અને જ્ઞાનના ઓજસથી સુવિહિત માર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવાના ધ્યેય
આર્ય કથાઘગૌતમસ્મૃતિગ્રંથ
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org