________________
thereof.medadersletest
fashiondeslidesofast dest settled-
p
regrets૫]
કચ્છપતિના વચન અને વિનંતિ સુણી સમર્થ આચાર્ય કુછયા :
પીંઢ જા ક્યા પીંઢ ભેગવે, પુદ્ગલ પીઢ ભનાય;
ભવાટવીમેં ભટકે, હથું કરે છે હાય. કમેં જે અલ સિદ્ધાંતને આચાર્યશ્રી સાફ શબ્દ મેં સુણાય ડીને.
રાવશ્રી પ્રાર્થના ક્યોં : “રાજવંશ મથે આજે અંચલગચ્છ મહાન ઉપકાર આય. - આજે અહેસાન નીચાં અંઈયું. મુંજા પિતા રાવશ્રી ખેંગારજી અને કાકાશ્રી સાહેબજી કરમજી કઠણાઈને કારણે કચ્છ છડી અંગરક્ષક ભેરા અમદાવાદ વ્યાતે, તડે મેરબી વટે દહીંસરા ગામજે તરાજી પાર મથે અંચલગચ્છીય યતિરાજ માણેક મેરજી આશીર્વાદ દઈને હકડી સાંગ અર્પણ ક્યાં. ઉન પ્રતાપસેં અસાંજ માઈતર “કચ્છ કમાણ અને રાજગાદી સ્થાપ્યું. હી અસાધારણ કી ભુલાજે ? ભૂતકાળજી ભલાઈ કે જાધ કરાયો.”
સેરઠ વંથલી જન પરિષદ-પ્રતિષ્ઠા મહોત્સવ” મેં મહાકવિ ન્હાનાલાલભાઈ ચ્યાં: વનરાજ ચાવડેકે શીલગુણસૂરિજો આશ્રય ન મિલ્યો , ત ગુજરાતમેં સોલંકી રાજ પણ ન થાપાજે. મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય સંપર્ક અજ પણ ગુજરાત જે ઇતિહાસમું પ્રસિદ્ધ આય. પૂજ્ય માણેકમેરજીજે આશ્રય રાવ ખેંગારજીકે ન મિલે, ત કચ્છ ઈતિહાસ જુદો જ લખાજી બે વો.”
શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી ધર્મ પ્રભાવનાજી નજર રખી મંત્ર-શક્તિસે રાવશ્રી ભારમલજી રેગ મિટા, તેર રાજ અને રાજકુટુંબમેં આનંદ પાર ન રહ્યો. રાવશ્રી ખુશી થઈને ૧૦૦૦ સુવર્ણ મુદ્રા ગુરુચરણમેં રખ્યો. રાજરાણીયું ગુરુદેવ કે સચે મેતીએં વધાર્યો. પણ નિઃસ્પૃહી, નિર્ગથ મુનિ સેનામહોરેકે છુ પણ કીં? “ધરમજે કમમેં ઈન ઉપગ કજા” ઈ આજ્ઞા કરેને આચાર્યશ્રી ઉપાશ્રયમે પધારી આયા.
રાજમહેલમેં જિન પાટ માથે આચાર્ય ભગવંત બિરાજમાન થ્યા વા, ઈ પાટ ગુરુદેવ આસન ચોવાજે. ઉન મથે બે કેયનું પણ ન વ્યાજે. તેલાંય કરે હી પાટ ઉપાશ્રયમેં બક્ષિસ કરે મેં આવઈ. અંચલગચ્છ ઉપાશ્રય મેં હી પાટ અજ પણ મેજુદ આય.
સમર્થ આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજે સત્સંગ-સહવાસસૅ કરેને રાવ ભારમલજી જન ધર્મજ ઉદાત્ત સિદ્ધાંત પીંઢજે જીવનમેં અપનાયાં. માંસાહાર જો પ્રત્યાખાન કયો અને વધારેમેં પર્યુષણ (અઠ્ઠાઈધર) મેં અઠ્ઠ દિં સુધી “અમારિ પડહ’ – જીવહિંસા બંધ કરેજો રાજ્ય તરફથી ફરમાન કરે મેં આયે. વળી, ભુજમેં રાજવિહાર ના હકડે - જિનાલય બંધાયમેં આયે.
આ શ્રાઆર્ય કયાણગમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org