________________
ઉપકારીજા ઉપકાર
–શ્રી ચંદુભા રતનસિંહજી જાડેજા
દિક્ષા દક્ષ કરી, અભય ન કરી, ભક્ષાથ ભિક્ષા કરી, શિક્ષા શિક્ષક શૈ કર, ક્ષણે ક્ષણે જીપેંજી રક્ષા કરી, લક્ષી આત્મલક્ષ, લક્ષયણ લખે તેજી અપેક્ષા કરીં; પક્ષાપક્ષ વિપક્ષીથી ન કરીએં, ત્યાગી તિતિક્ષા કરી.
[ઉધૃત] ભુજંગ નગર કચ્છ ભુજજી ભાઝાર અજ શણગારેમેં આવઈ આય, મારું એક અચ–વિન પણ બારી દીઠે મેં અચેતી. કક ખુશાલી જેડે લગે.
કારણ ઇ આય કે, અજ યુગપ્રધાન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી શિષ્ય સમુદાય મેં ચાતુમાસ પ્રવેશ કરેલા ભુજ નગરમેં પધારતા, તેજે સામૈયેજી તૈયારી થીએતી.
હી શાહી સામે છે. કચ્છાધિપતિ ગચ્છાધિપતિ રાજાશાહી સન્માન કરે તમામ સત્તા અજ શ્રી ભુજ જૈન સંઘ અને શ્રી ધારશીભાઈ વોરાકે સેંપી પાટનગરમેં આચાર્ય ભગવંતકે પ્રવેશ કરાય.
સમય છે રાવશ્રી પહેલા ભારમલજી જે. સંવત ૧૬૪૨ થી ૧૬૮૮ અની જે શાસનકાળ.
શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી વિ. સં. ૧૬૪૯ મેં આચાર્યપદે વિભૂષિત ધ્યા, અને સં. ૧૬૫૪ મેં ભુજ નગરમેં ચાર્તુમાસ કયાં. ઓન વખત રાવશ્રી ભારમલજી આચાર્યશ્રી જે પ્રથમ પરિચયમેં આવ્યા. પટ્ટાવલી કાર નિમ્નકત પ્રસંગ નેંધીએંતા:
રાવશ્રી ભારમલજી વાજે અસાધ્ય રેખા જોગ બની પીડાબા વા. ઔષધ ઉપચાર મેં કી ખામી ન રખ્યો, પણ વેદનીય કમજો કેય એડે ઉદય , જેસે કરે દરદ * ન મટ. યુગપ્રધાન આચાર્ય શ્રી મહાન પ્રભાવશાળી મહાપુરૂષ અંઈ, એડા સમાચાર સુણે રાવશ્રી ઇનીંછ રાજમહેલમેં પધરામણી કરાયાં અને પીંઢજી વેદના વ્યકત કર્યો.
ગઈ ગ્રઆર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org