________________
[19૬] bhabhi
bhbhbha
રાવશ્રી ભારમલજીકે ઘણે વિદ્વાન જૈન ધર્મ અંગીકાર કરેલ રાજા મનીધા વા. કચ્છ રાજ્યજો. અચલગચ્છકે ખાસ્સા આશ્રય અને ધર્માધ્યક્ષજા વાશપર પરાગત રાજ્ય ફરમાન પણ પ્રાપ્ત થ્યા વા. હાલજા મહારાવ શ્રી મદનસિંહજી પીંઢજી સ્મરણયાત્રા વતન જે વાર્તાલાપ' મે લખેતાં :
· ચરાડવા સૌરાષ્ટ્રજા જૈન યતિ શ્રી માણેકમેરજીકે અસાંજ પૂજ ૧૬૦૩ જી સાલમે ભુમે વડી પોશાળ બંધાયલા જમીન જાગીર દઈ વસાયાં. ઉન વખતથી પરપરાગત કચ્છજે રજકુમારે કે પહેલા એકડા શીખેલા અને સરસ્વતી દેવીકે વદન કરેલા પોશાળમે વનણુ ખપે, તી. આંઉ પણ, ૧૯૬૨ જે વૈશાખમે રાજ્ય અધિકારી મડળ ભેરે વડી પોશાળજે દરવાજેમે દાખલ થ્યા સે.
ઉન વખત પુજ્ય ગાદી મથે ઉપાધ્યાય શ્રી વાસવમેરજી વા. યેાગ્ય સત્કાર કરે બાદ ગરજી મહારાજ મુંકે એકડો ઘુંટાયેાં અને મુજે કનમે કિક મત્ર કુંજો. અગિયા વેધે ખબર પઈ કે ઈ મંત્ર ૐ નમઃ સિદ્ધાય ’વે. પોશાળમે ગાદીપતિ ભદ્રમેરજી અ‘ઈ.’
શ્રી અ...ચલગચ્છીય સાધુ સમાચારી અને યતિ સમાચારીજા કચ્છ અને કચ્છ રાજ્ય મથે કઈક ઋણ અઈ, એડા ઇતિહાસ અને ગ્રંથેમે' નેરીધે' જણાય તા. ઉપકારીા ઉપકાર. શ્રી કલ્યાણસાગરસૂરિા હકડા શિષ્ય ભાજ વ્યાકરણ’જા પ્રણેતા મહેાપાધ્યાય વિનયસાગરજી પદ્માત્મક વ્યાકરણ ’ કચ્છાધિપતિ ભારમલજી કુંવર ભાજરાજજી વિનતિકે માન દઈ વિ. સ. ૧૬૮૮ થી ૧૭૦૧ જે ગાળમે રચ્યાં. હી ગ્રંથ ત્રે ખંડમે વિભક્ત કરેમે આયા આય. ઘણાખરા છંદ અનુષ્ટુપ અઈં. કુલ ૨૦૨૮ શ્લેાક પરિમાણો ગ્રંથ નિણ યસાગર મુદ્રણાલયમે' વિ. સં. ૧૯૭૫ મે છપાણા આય.
6
"
• ભેાજ વ્યાકરણ ’જી ગ્રંથ પ્રશસ્તિમે વિનયસાગરજી શ્રી કલ્યાણસાગરસૂરીશ્વ કે સમગ્ર નૃપ ચિત્ત-વિનેાદકારી’ ચઈ ખીરદાયાં અયાં. હીત પણ પાંજી બેલીમે યુગપ્રધાન આચાર્ય શ્રીકે અરદાયને પ્રસ`ગ પૂરો કધાશુ' :
તમા ન નિજ તનમેં રખે, મન મેં રખે ન મેલ; પરમનારથ પૂરા કરી, છૂટ પુરુષ શ્રી છેલ.
* જે સાધક પેાતાની સાધનામાં આકુળ-વ્યાકુળ નથી થતા, તેની જ વીર તરીકે પ્રશંસા થાય છે.
* જે પેાતાની જાતને અને બીજાને ગુલાપીના ભંધનથી મુક્ત કરે છે, તેના જ વીર તરીકે વખાણ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર
ONE
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org