SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ lossessing by kishashalas [૧૫૩] लोडणाख्यम् ' આ ચરણના અર્થ એ છે કે ‘ લાડણ ’ નામવાળા સેરીશ(સા) પાર્શ્વનાથને તમે સ્તા. આ કૃતિનાં પદ્ય ૧-૪ અને ૬-૮ ઇંદ્રવા છંદમાં છે, જ્યારે પાંચમું પદ્ય ઉપજાતિમાં છે અને નવમું સબ્ધરામાં છે. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથના વણું ઉત્તમ પ્રકારના નીલ કહ્યો છે. તૃતીય પદ્યમાં એમની વાણીને સારંગ (વાજિંત્ર)ના સમાન અને છઠ્ઠામાં સકળ વિશ્વને આનંદ પમાડનારી કહી છે. વિશેષમાં આ તૃતીય પદ્યમાં એમના ગંભીર નાને મેઘ જેવા કહ્યો છે અને એમનાં બે નેત્રોને હરણના જેવાં કહ્યાં છે. છઠ્ઠા પદ્યમાં પાર્શ્વનાથને નાગપુરના રાજા વડે પૂજાયેલા કહ્યા છે. આઠમા પદ્યમાં એમના દેહને સૂર્ય અને ચંદ્ર કરતાં વધારે તેજસ્વી, આઠ પ્રાતિહાર્યાંથી શૈાલતા ફાર (તેજસ્વી) આકૃતિવાળા વર્ણવ્યા છે. કર્તાએ સાતમા પદ્યમાં કલ્યાણુસૂર્યાદિ દ્વારા કલ્યાણસૂરિ એવું પેાતાનું નામ જણાવ્યું છે, અને નવમા પદ્યમાં કલ્યાણ શબ્દ યેાજીને આમ જ કર્યું છે. ‘સેરીસા’ કલેાલ પાસે આવેલું છે. તૃતીય પદ્યમાં ‘ સાર’ગ’શબ્દ ત્રણ ભિન્ન અર્થમાં વપરાયા છે. આમ આ પદ્યના એક અ’શ અનેકાથી છે એ એની વિશિષ્ટતા છે. 6 , (૧૯ – ૨૧) પાવ સહસ્રનામ સ્તોત્ર : આ પાર્શ્વ સહસ્રનામ એ શબ્દ આ સ્તંાત્રના અતિમ ભાગમાં વપરાયા છે. આમાં સમગ્ર ૧૫૦ પદ્યો છે. તેમના ક્રમાંકે કટકે કટકે નામેાની વિષયવાર રચના સમજાવવાને અપાયા છે. ૧૫, ૧૧, ૧૧ (વીતરાગશતક); ૧૩, ૧૨, ૧૧ (આત્મશતક) ૧૦૦, ૧૨ (૬૦૦), શતક (૭૦૦), ૧૧, ૧૩ ( જ્ઞાનશતક ૮૦૦) અને ૧૪ ( માહાત્મ્ય દર્શા વવા માટે ) છંદ : આ ૧૫૦ પદ્યોના સ્તોત્રમાં ૧૪૭ મા પદ્ય સિવાય બધાં પદ્યો ‘ અનુષ્ટભૂ ’માં છે, જ્યારે ૧૪૭મુ પદ્ય વશસ્થમાં છે. : નામા : પ્રત્યેક શતકનું નામ અપાયું નથી. કેવળ વીતરાગ, આત્મ, હ, ઐશ્વર્ય અને કલ્યાણ એ શબ્દો છ શતકા પૂરતા જ તેના આદ્યપદ્યમાં દર્શાવાયા છે. જ્ઞાન, વિષય : શરૂઆતમાં ૧૫ પદ્યો પાર્શ્વનાથના ગુણગાન રૂપ છે. પાંચમા પદ્યમાં પાપાત્મા એવા નાગને પ્રભુપ્રભાવે ફણી પદવી પામેàા કહ્યો છે. આમાંનાં કેટલાંકમાં એમને નમસ્કાર કરાયા છે. પદ્ય ૪માં પાર્શ્વનાથને શમ્ભુ,’૧૧મામાં ‘શંકર' કહ્યા છે. આઠમા પદ્યમાં કર્તાએ કહ્યું છે કે હું તારા સ્તોત્રથી સેકડો દેષાવાળી મારી જીભને પવિત્ર કરુ છું, એ જ આ જંગલમાં જીવેાના જન્મની સફળતા છે. ૧૪મા પદ્યમાંવિએ શ્રી આયૅ કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy