________________
[૧૫] eeeeboots-stdsessessess-botadviceless descessesbross devictobseidos does
આ અલવર નગરના રાવણ પાર્શ્વનાથને અંગેની કૃતિ છે. એમાં પહેલાં આઠે પદ્યોનું ચતુર્થ ચરણ સમાન છે. તે પા રાવળનાચમ્ (રાવણ પાર્શ્વનાથની હું સદા સેવા
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને પાર્શ્વયક્ષથી સેવિત, નાગાધિરાજ ધરણેન્દ્રથી પ્રસુમિત અને પદ્માવતીથી સ્તુતિ કરાયેલ કહેલ છે. બીજામાં એમની વાણીને મેઘની ગર્જના કરતાં ચડિયાતી અને નવમામાં અમૃત જેવી વર્ણવાઈ છે. ચતુર્થ પદ્યમાં એમના વિવિધ અતિશ હેવાને અને છઠ્ઠા પદ્યમાં એમને મુગટ અને પાછલો ભાગ (પૃષ્ઠ) ભામંડળથી વિભૂષિત હોવાનું કહ્યું છે. તૃતીય પદ્યમાં એમને વામાના પુત્ર તરીકે સંબોધ્યા છે, અંતિમ પદ્યમાં એમની રાવણ પાર્શ્વનાથ તરીકેની પ્રતિમાને “અલવરપુરના રત્ન તરીકે નિદેશી છે. આ અલવરપુર રાજસ્થાનમાં જયપુરની પાસે આવેલું છે. નવમાના બીજા ચરણમાં શુમા કુર દ્વારા કર્તાએ પિતાનું નામ ગૂઢ રીતે સૂચવ્યું છે. (૧૭-૧૭) લોડણુ પાર્શ્વનાથ સ્તવન :
આ સ્તવનમાં ૧૩ પદ્યો છે. પહેલાં ૧૨ પદ્યો અનુષ્ટ્રભૂ છંદમાં છે, તે ૧૩મું શાર્દૂલવિક્રીડિતમાં છે. પહેલાં બાર પદ્ય મળીને કુલક થાય છે. પરંતુ પ્રકાશિત પુસ્તકમાં તે પ્રમાણે પદ્યો છપાવાયાં નથી.
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં ચઢિયાતા, પાંચમા પદ્યમાં સર્વે ત્તમ ગેત્રવાળા, સાતમા પદ્યમાં રસનાના અમૃત વડે સેવિત, નવમામાં પાર્વયક્ષથી સેવિત, દશમામાં ભરયુવાની વડે શોભતા, અગિયારમામાં મેઘની જેમ ગંભીર વાણવાળા, બારમામાં તેજના ભંડાર અને તેરમામાં આદરણીય વાણીવાળા કહ્યા છે. ચતુર્થ પદ્યમાં સારંગ” શબ્દ ભિન્ન ભિન્ન અર્થોમાં વપરાયેલ છે.
કર્તાએ બારમા પદ્યમાં પિતાના નામ કલ્યાણસાગરનો ઉલ્લેખ કર્યો છે.
આ કૃતિમાં જે “લેડણ” પાર્શ્વનાથને ઉલ્લેખ છે, તે જ ડભોઈને લેડણ પાર્થ નાથ છે કે કેમ? આ નામની પ્રતિમા છે? (૧૮–૧૮) સેરીસ – પાર્શ્વનાથ સ્તુત્ર:
(લોડણ પાર્શ્વનાથ સ્તોત્ર) આ કૃતિમાં નવ પદ્યો છે છતાં પ્રકાશિત પુસ્તકમાં તેને “અષક” કહ્યું છે. એનાં પહેલાં આઠ પદ્યાનું ચતુર્થ ચરણ સમાન છે. એ નીચે મુજબ છે. “શેરીશ (૪) " ગુપ
છે ક આર્ય કથાકાગૌouસ્મૃતિગ્રંથ હિલ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org