________________
hotees
asdftsolel tododedessesde 6---sessesses »si[>c[... slowlessfuses dessfe s[ssfe sZf [ess :
નિયાણું કર્યું હતું. તે નિયાણાના પ્રભાવે તેમને પાંચ પતિઓ થયા હતા. તે પ્રસંગને થયાને આજે હજારો વર્ષો થયાં છે, છતાં આ બીજો પ્રસંગ હજી સુધી ઉપસ્થિત થવા પામ્યું નથી. એથી સિદ્ધ થાય છે કે, દ્રૌપદીજીની ઘટનામાં કુદરતી સંકેત હો, નહિ કે એકીસાથે અનેક પતિ કરવાનો રિવાજ કારણરૂપ હતે. માટે કવચિત કઈ વ્યકિતના સંબંધોમાં બનેલી ઘટનાને સિદ્ધાંત તરીકે ઠોકી બેસાડવી, એ ન્યાયયુક્ત વાત ન કહેવાય.
પાંચ પતિ હોવા છતાં “ભરફેસરની સઝાયમાં તેમનું પવિત્ર નામ સતીઓની યાદીમાં દાખલ કરવામાં આવ્યું છે. અને ચતુર્વિધ સંઘ હંમેશા પ્રાતઃકાળે તે સતીના નામનું હર્ષભેર સ્મરણ કરે છે. આવી એક પવિત્ર સતીના નામને પુનર્લગ્નના રિવાજમાં આગળ કરનારને સમજુ અગર શાણા શી રીતે કહેવાય?
હિંસાની દષ્ટિએ તપાસીએ તો, વિષયસેવનમાં આરુઢ થયેલે મનુષ્ય એક વખતના સ્ત્રીસંસર્ગથી નવ લાખ ગર્ભજ પંચેંદ્રિયોને, અસંખ્યાતા બેઈદ્રિય જીની અને અસં. ખ્યાતા સંમૂર્છાિમ આત્માઓના જીવનનો એકી સાથે નાશ કરે છે, એમ વિતરાગ પરમા. ત્માએ જ્ઞાનથી જોયું છે. આ વાતની પુષ્ટિ કરતાં કામશાસ્ત્ર પણ જણાવે છે કે, સ્ત્રીની
નિમાં જીવની ઉત્પત્તિ થાય છે, અને તેને વિષયસેવનની ઈચ્છા થાય છે. પુરુષના સંસગથી તે સઘળા જ મરી જાય છે. આથી એટલું તે ચોકકસ થયું કે, બ્રહ્મચર્યનું પાલન કરનારા અનેક જીવોની રક્ષાનું પુણ્ય ઉપાર્જન કરે છે. બ્રહ્મચર્યની મહત્તા બતાવતાં શાસ્ત્રકાર ફરમાવે છે :
जो देइ कणयको डि, अहवा कारेइ कणयजिणभवणं ।
तस्स न तत्तिय पुण्ण जत्तिय बभवयधरिए । કે મનુષ્ય કનકની કેડ સેનામહોર દાનમાં આપે અગર સેનાનું જિનમંદિર કરાવે, તેને તેટલું પુણ્ય નથી થતું, જેટલું પુણ્ય બ્રહ્યચર્યવ્રત ધારણ કરનારને થાય છે, વળી, પુરાણ આદિ ગ્રંથકાર પણ તેની મહત્તા જણાવતાં કહે છે :
एकरात्र्युषतस्यापि, या गति ह्यचारिणः ।
न सा शकसहस्त्रेण, व शक्य युधिष्ठिर ॥ શ્રી કૃષ્ણજી યુધિષ્ઠિરને કહે છે: “હે યુધિષ્ઠર ! એક જ રાત્રિ માત્ર બ્રહ્મચર્યના સેવન કરનારની જે ગતિ થાય છે, તેને હજારો ઈદ્રો પણ કહેવાને શકિતમાન થતા નથી.
શીલના પરિપાલનમાં ઉપર જગાવ્યા મુજબ અનેક જીને અભયદાન મળતું હોઈને વિધવાવિવાદુના પ્રશ્નને ધર્મ સાથે પણ નિકટનો સંબંધ સિદ્ધ થાય છે. એટલે તેવી કુપ્રથાના નિવારણ માટે સૌ કોઈ સજજોએ બનતું કરવા પ્રયત્નશીલ બનવાની જરૂર છે.
કહી ન શ્રીઆટ્ય કથાઘોણસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org