________________
ક
રdessesses list .
4.........sessed diseasess...sohuegges[૧d
વળી પુરુષ ભોગવનાર છે, જ્યારે સ્ત્રી ભોગ્ય વસ્તુ ગણાય છે. ભોગવનારે એક હેય છે અને ભાગ્ય વસ્તુઓ અનેક હોય છે. વળી એક ધનાઢય પુરુષ એકી સાથે અનેક સ્ત્રીઓને પરણી, પોતાના ઘરમાં લાવી, તેમના પાલનપોષણની, વસ્ત્રાભરણાદિની હરેક પ્રકારની સગવડ કરવામાં પિતે સ્વતંત્ર છે. તે મુજબ એક ધનાઢયની છોકરી અનેક ધનાઢયોના પિતાના ઘરમાં લાવવા માટે સ્વતંત્રતા ધરાવી શકે ખરી? કદાચ તે હઠ ઉપર આવીને તેમ કરવા ધારે, તે પણ તેનાં માબાપ તેની આ અગ્ય ઈચ્છાને તાબે થાય એમ બને ખરું? અરે નીતિશાસ્ત્રકારોએ સ્ત્રીને જીવનપર્યત પરંતંત્ર ગણું છે.
पिता रक्षति कौमारे, भर्ता रक्षति यौवने ।
પુત્રાશ્વ વિરે મા, જ સ્ત્રી સ્વાતંત્ર્યનfત છે બાલ્યાવસ્થામાં સ્ત્રીનું રક્ષણ પિતા કરે છે, યુવાવસ્થામાં તેનું રક્ષણ પતિ કરે છે, અને વૃદ્ધાવસ્થામાં તેનું રક્ષણ પુત્રો કરે છે. સ્ત્રી કદી સ્વતંત્રતાને ગ્ય નથી.
વ્યવહારમાં પણ જેને હક આપવામાં આવે છે, તેમાં પણ દરેકની યોગ્યતાને અને લાભહાનિને વિચાર પ્રથમથી જ કરવામાં આવે છે. સામાન્ય કારકુનને ન્યાયાધીશના હક્કો આપવામાં આવે, પોલીસ કમિશનરના હક્કો સુપરત કરવામાં આવે તે સ્વપર કેટલું નુકસાન પહોંચે તેને વિચાર કરવા જેવો છે. મા તે લાડુ ખાય અને તાવની બીમારીમાંથી સાજા થયેલા પુત્રને માત્ર ઘૂસનું જ જમણ આપે તે તેમ કરવામાં માતાને ભેદભાવ છે અગર તેના હક ઉપર તે તરાપ મારે છે, અથવા તે પુત્ર ઉપર તે અન્યાય કરે છે, એમ કદી પણ માની શકાય જ નહિ. તેમ કરવામાં માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય અને હિત જ કારણ છે. તેમ સ્ત્રીઓની તુચ્છ પ્રકૃતિ, ઉદાર વૃત્તિને અભાવ અને તેના સંજોગો વગેરેને લક્ષમાં રાખી જે જે હકે નિર્માણ થયેલા છે, તે તે હકેને સ્વરૂપના હિતને ખાતર પણ તેમાં કશો ફેરફાર કરવો જરૂરી નથી. શાંત ચિત્તે આ બધી વસ્તુઓને વિચાર કરવામાં આવશે, તે હકની ખોટી જીદ પકડનારાઓને સાચે રાહ હાથ લાગશે.
તે પછી દ્રૌપદીને પાંચ પતિઓ હતા તેનું કેમ? તેના ઉત્તરમાં જણાવવાનું કે, સતી દ્રૌપદીએ ઈરાદાપૂર્વક પાંચ પતિઓ સાથે લગ્ન કર્યું છે, એવું કંઈ જ નથી. તેમ તેમના સમયમાં એક સ્ત્રી અનેક પતિઓ એકી સાથે કરી શકે, એવી પ્રથા પણ ન હતી. દ્રૌપદીએ સ્વયંવર મંડપમાં યુધિષ્ઠિરના ગળામાં વરમાળા નાખી, તે સમયે તે વરમાળા
પાંચે પાંડના ગળામાં પડતી સૌ કોઈ એ દેખી. અને તેમ થવામાં દ્રૌપદીએ પિતાના - પૂર્વ ભવમાં પાંચ પુરુષ સાથે એક વેશ્યાને કીડા કરતી જોઈને વિવશ બની એ પ્રકારનું
ચી શ્રી આર્ય ફક્યાદાગૌતમસ્મૃતિગ્રંથ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org