SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ slesssss... ........ Mes-les-del-des /.. fed Meds federed seeds રિવાજથી હિંસાના બનાવો કેટલાયે ગણા વધી જશે, તેને પણ સાથે સાથે વિચાર કરી એનો પણ પૂરો ખ્યાલ રાખવાની જરૂર છે. - ઉદાહરણ તરીકે, કોઈ એક કન્યાને ધનાઢયના પુત્ર સાથે પરણાવવામાં આવી. હવે કોઈ કર્મવશાત્ ચડતી-પડતીના પંજામાં ફસાઈ જવાથી કદાચ તે કંગાળ બની જાય અને ખાવાના પણ ફાંફાં પડે એવી સ્થિતિમાં તમે એમ માને છે કે, તે સ્ત્રી પુનમના રિવાજને લાભ ઉઠાવી પિતાના પતિને મારી નાખવાનું સાહસ ન ખેડે? કદાચ આર્થિક સ્થિતિ સારી પણ હોય અને શારીરિક સ્થિતિમાં ક્ષય આદિને કારણે ફેરફાર થઈ જાય તે પોતાની વિષયવાસનાને પુષ્ટ કરવા પોતાના પતિને ઝેર આપવા જેટલી નીચી હદે શું નહિ પહોંચે ? અગર કન્યાના માતાપિતાએ ધનના લેભને વશ બની કાળે કદરૂપ અને સાવ ભેળભટાક અગર વૃદ્ધ પતિ પસંદ કરી લાકડે માંકડું વળગાવી દીધું. પરંતુ પાછળથી તેવા કફડા સંજોગોમાં અકળાતાં અને બીજે સુંદર પતિ પ્રાપ્ત થતાં વિધવાવિવાહને રિવાજ પતિના જાનને જોખમમાં નાખ્યા વિના નહિ રહે, એની શી ખાતરી ? વળી, એમ માની લેવાની જરૂર નથી કે, સ્ત્રીઓનું કોમળ હદય આવું કરપીણ કાર્ય નહિ કરે ! બ્રહ્મા પણ પાર ન પામી શકે એવાં તેમનાં સાહસે અને ચરિત્રે તપાસવાં હોય તે, સ્ત્રીચરિત્રનાં પુસ્તકો વાંચી જશે તો તમને માલમ પડશે કે સ્ત્રી અબળા કહેવાતી હશે, છતાં સબળાને પણ મોટા ખાડામાં ઉતારી શકે છે. ખાનદાનીને નહિ છેડનારી સ્ત્રીઓની સંખ્યા તે આંગળીના વેઢા ઉપર ગણાય તેટલી જ હોય છે, કહ્યું પણ છે ઃ स्त्रीणां चरित्र पुरुषस्य भाग्य । देवो न जानाति कुतो मनुष्यः ।। સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ ન જાણે, તો પછી મનુષ્ય તો જાણે જ કયાંથી ? ઉપરની હકીકત એ સિદ્ધ કરે છે કે, થેડી સંખ્યાની વિધવાઓ દ્વારા થતા ગર્ભપાત કરતાં પુર્નલગ્નની પ્રથા મેટા યુવાનોના, પ્રૌઢના અને વૃદ્ધ માણસેના પ્રાણ હરવામાં પાછી પાની નહિ કરે. કારણ કે, તેઓ એમ સમજે છે કે, અમારે પતિ વિના તો રહેવાનું છે જ નહિ. “કણબીને કૂબે એક મૂઓ અને બીજે ઊભે” એ કહેવતને ચરિતાર્થ કરનાર આ રિવાજ તેમની મદદમાં તૈયાર જ છે. વળી ઘણી સ્ત્રીઓ પોતાના પતિ સાથેના કલેશ-કંકાસથી, પોતાના પતિના દુરાચાર આદિને કારણે અગર તો સાસુ, સસરા આદિ તરફથી ગુજારવામાં આવતા અસહ્ય સંતાપને શાસ્ત્રી આર્ય ક યાણ ગામસ્મૃતિ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy