________________
[૧૦૨],healthpherdesh
asbasbsovs sakvs sarbebs aba aseaobasab b b usbekasbasbur absh
પાપકમાં સૌની ઇચ્છા ઉપર છેડવામાં આવે તે સમાજનું અગર ધર્મનું અંધારણ કદી કાયમ રહી શકે નહિ. વ્યક્તિગત કોઈ સ્ત્રી તેવું કાર્ય કરે, તો તેને માટે તે પોતે જ જવામદાર છે, જ્યારે ધર્માં અગર સમાજ તરફથી તે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે, તે પુનર્લગ્નની અનિષ્ટ પ્રવૃત્તિના પ્રચાર વધી જાય અને તેથી થતા સઘળા પાપાના ભાગીદાર, સમાજ તથા ધર્મશાસ્રકારે અને છે. માટે કોઈ પણ અશુભ કાર્યવાહી માટેના પ્રતિબંધ ખસેડી લેવાની કે તેને શિથિલ બનાવવાની કોશિશ હરગિજ કરવી નહિ.
કોઈ કહેશે કે, ધર્મશાસ્ત્રકારો તરફથી પાપેા કરવા પર પ્રતિબંધ હાવા છતાં અને તે માટે ધર્મગુરુઓને ઉપદેશ ચાલુ હોવા છતાં દુનિયામાં પાપે તે સઘળાં ચાલુ જ છે. અને તેથી તેવા પ્રતિબંધની કાંઈ કિંમત રહેતી નથી. એ માન્યતા પણ ભૂલભરેલી છે.
કારણ કે, ઘરનું બારણું અંધ હોવા છતાં ચારે તે ગમે ત્યાંથી ખાતા પાડીને પેસે તેા છે જ, તેા પછી ઘરનું મારણું બંધ કરીને શા માટે સૂએ છે ? ખુલ્લુ કેમ રાખતા નથી ? કહેવું જ પડશે કે, ખુલ્લે બારણે ચારેને પેસવાની જે સુગમતા રહે છે, તેવી સુગમતા ખાતર પાડીને પેસવામાં કદી રહે નહિ, ઉપરના દૃષ્ટાંતથી પ્રતિબ ંધની આવશ્યકતા આપેાઆપ સમજાય એવી છે.
વળી ખળાત્કારથી પળાવેલા શીલપાલનમાં કાંઈ લાભ જ નથી, એમ કહેનારાએ જૈન સિદ્ધાંતથી તદ્ન અજ્ઞાન છે. શાસ્ત્રમાં કહ્યું છેઃ
कायेण बभचेर घर ति भव्वा उ जे असुद्धमणा । कप्पमि 'भलाए ताण नियमेण કવવાઞો |
જે ભવ્ય આત્માએ અશુદ્ધ મનથી માત્ર કાયાથી બ્રહ્મચર્ય પાળે છે, તે નિયમા બ્રહ્મદેવલાક નામના પાંચમા દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
જો કે, નિકટ મેક્ષગામી મહેના તે ઇચ્છાપૂર્વક જ શીલનુ પાલન કરે છે. છતાં કુલાચારથી અગર લજ્જાથી પણ તેનું પાલન દેવલેાકની સુંદર ગતિ અપે છે. વિના ઈચ્છાએ પણ પીધેલું અગર બળાત્કારથી પીવડાવેલું અમૃત કદી નુકસાન કરતું નથી. વિધવાવિવાહની તરફેણ કરનારા હિંસાના હેતુને આગળ કરીને જણાવે કે, ઘણી વિધવાઓ કે વિધવા બાળાએ પુનઃલગ્નના અભાવે ગર્ભાપાત આદિ મહાપાપ કરે છે. જો આ રિવાજ દાખલ કરવામાં આવે તે તે હિંસાથી તેમને બચાવી શકાય.
ઉપરક્ત દલીલ અહિંસાને નહિ, પણ હિંસાને જ વધારવામાં મદ કરનારી છે.
જો કે, કોઈ કોઈ સ્થળે ગર્ભાપાતના બનાવા બનતા હશે, તેની ના નથી. પરંતુ નાતરાના
શ્રી આર્ય કલ્યાણતિમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org