SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ sostade da deste secretestosteskesstastaslaste sesosh dastade stedeslash testostestestestese stessteste deste sestodedesbedadesastadestede desadostasle Ice કે, ખાનદાન કુળની બાળાઓ એક પતિના મરણ પછી બીજો પતિ સ્વીકારતી નથી. આ સુંદર પ્રથા અસંખ્યાતા વર્ષો પહેલાંથી ચાલી આવે છે. જબુસ્વામીની સાથે માત્ર સગપણમાં જ જોડાયેલી આઠ પુત્રીઓને તેનાં માતાપિતા કહે છે: “જબુ તે દીક્ષા લેનાર છે, માટે બેલે, તમારે શું વિચાર છે?” ત્યારે તેઓ જવાબ આપે છે: “જે જંબુ કરશે, તે અમે કરવા તૈયાર છીએ. પણ તેના સિવાય બીજો પતિ તે અમે આ ભવમાં કદી કરીશું નહિ.” જ્યાં બીજે પતિ કરવાને અવકાશ છે, ત્યાં પણ સતીઓ બીજા પતિને ઈચ્છતી નથી, તે પછી એક પતિના મરણ બાદ બીજે પતિ સતી સ્ત્રીઓ ઈચ્છે જ કેમ? એક મતથી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં અને બીજા મતથી મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયેલા શ્રીપાળકુમાર અને મયણાસુંદરીની કથા જૈન સમાજમાં સુવિખ્યાત છે. કથામાં મયણાસુંદરીએ પિતાના પતિને આપેલે જવાબ અને તેની માતાએ પિતાની પુત્રી માટે કપેલે અભિપ્રાય એ તેમના હૃદયમાં રહેલા સતીત્વ ધમની મહત્તાને માપવાનું એક માપક યંત્ર છે. વસ્તુસ્થિતિ એ છે કે, કોરેગથી ગ્રસ્ત થયેલા શ્રીપાળકુમાર, મદનાસુંદરી જેવી એક રાજપુત્રીને મારી સંગતથી ભવ ન બગડે એ હેતુથી કહે છેઃ “હે મદના! તું હજી બીજે પતિ કરી શકે છે. તેના ઉત્તરમાં મદનાસુંદરી જણાવે છે: “સ્વામિનાથ, હવે કર્ણકટુક આવું વચન કદી બેલશે નહીં. કારણ કે, પ્રથમ તે કાંજી એક તુચ્છ ખાણું છે અને તે પછી સડેલી હોય તે એની તુચ્છતાનું પૂછવું જ શું? તે મુજબ સ્ત્રીને અવતાર મહા પાપોદયથી મળે છે. તેમાં બીજે પતિ કરે તેની અધમતાનું તે કહેવું જ શું? આનું નામ જ સાચે સતીત્વપ્રેમ. ત્યારબાદ સિદ્ધચકના સ્નાત્રજળના સિંચનથી કંચનમય કાયાવાળા શ્રીપાળકુમારને રૂપસુંદરી નિહાળે છે, ત્યારે તે મનમાં વિચારે છે કે, એક તે ક્રોધાવેશમાં આવી જઈ રાજાએ અનુચિત કાર્ય કર્યું, અને કોઢિયા પતિને છોડી બીજા પતિના સ્વીકારથી મદનાએ પણ અનુચિત કર્યું છે. બંને કુળને કલંકિત કરનારી આ પુત્રી મારે પેટે પથ્થર પાકી હત તે સારું થાત. રૂપસુંદરીની આ ખોટી પણ કલ્પના તેના હૃદયમાં ઊંડે ઊંડે રહેલી સતીત્વધર્મની મહત્તાનું એક પ્રતિબિંબ હતું. હવે પુનર્લગ્નની પુષ્ટિ માટે મુગ્ધ લેખકોને ભ્રમિત કરવા અપાતાં કલ્પિત દષ્ટાંતેને વિચાર કરીએ. શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ 7) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy