________________
stesteste stulestesksedestesteste stastestestestestes destestostestestato testostegtestesteste testattestedatestes destestestestostessesteste destestestalde testestedec
o
શીલ ધર્મથી ભ્રષ્ટ કરનારા હોઈ, તેઓ સાચા હિતસ્વી અથવા વાસ્તવિક દયાળુ છે, એમ કદી માની શકાય નહિ.
હા, તેમની નિરાધાર સ્થિતિનો લાભ લઈ તેમનો તિરસ્કાર કર, ડગલે ને પગલે તેમનું અપમાન કરવું, તેઓને રંજાડવી આદિ તેમના પ્રત્યે અનુચિત વર્તન કરવું, એ તે સજજને માટે ખૂબ શરમ ભરેલું હોઈ તેને પહેલી તકે દૂર કરવા ઘટતું જરૂર કરવું જોઈએ.
તેમને યોગ્ય સગવડ પૂરી પાડવા, તેમનું યથાયોગ્ય સન્માન સાચવવા તથા તેમના જીવનને ધાર્મિક વાતાવરણમાં જોડી શીલના રક્ષણ માટેના શક્ય પ્રયત્ન આદરવા બનતું કરવું જોઈએ. એ વિષયમાં તે સૌ કોઈ સંમત છે અને હાય.
પરંતુ વિષયવાસનાની ક્ષણિક શાંતિને ભવિષ્યમાં ઘેર અશાંતિ ઉત્પન્ન કરનારી પુનલંડનની પ્રથા જૈન સમાજ તેમ જ ઉચ્ચ કેમ માટે તદ્દન અહિતકર, આગામી કાળમાં મોટું નુકસાન કરનારી અને નાલેશીભરેલી પ્રથામાં ધમી માણસો કદી સંમત થતા નથી.
વીતરાગ ધર્મના મર્મથી વાસિત બનેલી જૈન જેવી પરમેચ્ચ જ્ઞાતિમાં અને નીચ જ્ઞાતિમાં તફાવત છે? વળી આ પ્રથાથી વ્યવહાર દૃષ્ટિએ આ લેકમાં પણ કેવાં નુકસાન થાય છે, તે તે વર્તમાન પત્રોમાં આવતી ઘટનાઓ પરથી જાણી શકાય છે.
વળી, આ પ્રશ્નને ધર્મ સાથે પણ સંબંધ હોઈ, એ વિષયમાં ધર્મશાસ્ત્રો શું ફરમાવી રહ્યાં છે ? તેની પણ ટૂંક નેંધ લેવી આવશ્યક છે. પરિશિષ્ટ પર્વમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ જણાવે છે?
सकृज्जल्पन्ति राजानः सज्जल्पन्ति साधवः ।
सकृत् कन्याः प्रदीयन्ते, त्रीण्येतानि सकृत् सकृत् ।। રાજાઓ એક જ વખત બોલે છે, સાધુઓ પણ એક જ વખત બોલે છે અને કન્યાઓ પણ એક જ વખત અપાય છે. આ ત્રણ વસ્તુ એક જ વાર થાય છે.
શ્રીચંદ કેવળી ચરિત્રમાં પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ ચેથા અધ્યયનની ૪૬રમી ગાથામાં જણાવે છે:
काष्टस्थाली सकद् वहनौ, कणिकायांजल' सकृत् ।
सज्जनानां सकृत् वाक्य, स्त्रीणामुषयमः सकृत् ॥ લાકડાનું ભાજન અગ્નિમાં, કણમાં પાણી, સજ્જનોનું વાક્ય અને સ્ત્રીઓનું લગ્ન એક જ વખત હોય છે.
જ શીઆર્ય કહ્યાગૌતમસ્મૃતિગ્રંથ ઝાઈE.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org