________________
[૯૦*@ahsanskardesh
કોઈ શ્રાવક છે. તે સમયમાં, મુનિએના ઉપાશ્રયમાં દ્વીપક વગેરેના લેશ પણ પ્રચાર ન હતા, એટલે અંધકાર હાવાથી કોઈ મકાનમાં હોય તે પણ દેખાવાની શકયતા ન હતી. તે સમયે, કે જ્યારે રાત્રિના લગભગ દોઢ પ્રહર વીતી ગયા હતા. આચાર્યની ઉપાસના કરતા તેમના એક વિનીત શિષ્યે આચાર્યશ્રીને પૂછ્યું : ‘ભગવન્ !જિને'દ્રશાસનના પ્રભાવ ઝાંખા થઇ રહ્યો છે. પૂર્વકાળમાં જે ઉદ્યોત જિન શાસનનેા હતા, તે ઉદ્યોત શુ આ કાળમાં જોવા નહિ જ મળે ?”
lessdatabased
ગુરુએ કહ્યું : વત્સ ! ચિંતા ન કર. તારા જેવે જ પ્રશ્ન મારા મનમાં પણ ઊઠયો હતા અને તેથી મે' મારા ધ્યાન બળથી શાસનદેવીને ખેલાવી હતી અને આ પ્રશ્ન પૂછ્ય હતા. ત્યારે તેણે મને કહ્યું હતું : ‘ કુમારદેવીના નંદન શાસનના સુભટ થશે.'
fastestadastastestadestest
શિષ્યે પૂછ્યું : ‘ ગુરુદેવ ! મને બધી વાત માંડીને કહેા. એ કુમારદેવી કાણુ કે જેની કુક્ષિએ જિનશાસનના સુભટ પાકશે ? ’
ગુરુએ કહ્યું : ‘વત્સ ! આવી વાતેા રાતના કરવી ન જોઈ એ. કયારેક એનાથી અન થાય.’ પણ શિષ્યને આગ્રહ ચાલુ જ રહ્યો. તેણે કહ્યું : · અહીં કોણ છે કે અનથ થાય ? ’ છેવટે, શિષ્યના અતિ આગ્રહને વશ થઈ ગુરુને તે વાત કહેવી પડી. ગુરુને પણ થયું
કે, અત્યારે કણ સાંભળનાર છે? હુંમેશ, ભવિષ્યના ગર્ભામાં જે
છૂપાયેલુ હાય છે તે ખનીને જ રહે છે, તે ન્યાયે જે બનવાનું નિર્માણ થયેલુ હતુ, તેને કેણું ટાળી શકે ?
ગુરુએ કહ્યુ: ‘ વત્સ ! સાંભળ :
Jain Education International
આ જ ગામમાં શ્રેષ્ઠિ આભૂ અને શેઠાણી લાછલદેની પુત્રી કુમારદેવી કે જે રૂપ, યૌવન અને ચતુરાઈમાં નિપુણ હતી. ચેાસઠે કળા શીખેલી હતી. ચ'પકવણી તેની કાયા. જયારે તે પોતાના રૂપને મઠારતી અને સેાળ શણુગાર સજીને નીકળતી, ત્યારે લાગે કે, આ વિદ્યાધરી છે કે દેવકુમારી છે! એના જેવી સ્ત્રીએ સ`સારમાં એછી હશે, એવી તે રૂપસુંદર હતી. માતાપિતાએ તેને સારું ઘર અને સારા વર જોઈ ને પરણાવી. પણ ક કોઈ ના પીછો છેડતુ' નથી. આ કન્યા પણ પરણીને સાસરે ગઈ અને થોડા જ દિવસેામાં વિધવા બની. આખું કુટુંબ, માતા-પિતા ચેાધાર આંસુએ રડ્યા. દીકરીના દુઃખની કેઈ સીમા નથી. થેડા સમય બાદ પિતા તેને પેાતાને ઘેર તેડી લાવ્યા. અને આજે પણ કુમારદેવીના દુઃખે તે સદા સંતપ્ત રહે છે. આ કુમારદેવીની કુક્ષિથી ભવિષ્યમાં એ રત્ના પાકશે અને તે જિન શાસનનેા ઉદ્યોત કરશે. આ પ્રમાણે મને શાસનદેવીએ કહ્યુ` છે.’ શિષ્યના આય ના પાર નપી. આમ કેમ અને ! તેના કોયડા ઉકેલાતા નથી. પણ ગુરુનુ'
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org